________________
૩૭
-
351
.
.
.
પર
કામ ના
-
કડક
કા કા જલ તેના
:
'
,
શકિત ઉપરાંત કરેલે આરંભ પરિણામે થયેલા વિકાસમાં પણ ક્ષયનું કારણ બને છે. આ ૩૮ આથી જ કહ્યું છે કે- સુખના અભિલાષીએ, અત્યારે સમય કેવો છે? મિત્રનુ બળ કેવું છે? ક્યા સ્થાને છે ? આવક ખર્ચનું પ્રમાણ કેવું છે? હું કોણ છું ? મારી એગ્યતા કેટલી છે અને મારામાં શકિત કેવી છે? તેનો વારંવાર વિચાર
કરતાં રહેવું જોઈએ, ક કઈ પણ વ્યવહારમાં દય, ક્ષેત્ર, કાળ અને ભાવનું બળ વિચારવું જરૂરી છે હજી સદાચારમાં રહેલા અને સાથી વૃદ્ધ એવા
1 પુરુષની સેવા કરવી
દુરાચારના ત્યાગપૂર્વક સદાચારમાં પ્રવર્તનારા વ્રત નિયમધારી પુરુષ કે જેઓ ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક વસ્તુના વિવેક જ્ઞાનથી વૃદ્ધ હોય, એટલે કે આપણા કરતાં જેઓ વિશેષ જ્ઞાની અને વ્રતધારી હોય, તેવા જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા કરવી. જેમકે તેઓ આવે ત્યારે ઊભા થવું, સન્મુખ જવું, હાથ જોડીને પ્રણામ કરે, આસન આપવું, વંદન કરવું, શરીરસેવા કરવી, ઉત્તમ ३८ स्थाने शमवतां शक्त्या, व्यायामे वृद्धिरङ्गिनाम् ।।
થામામો, નિા ક્ષાર . ગો. ર. ટી. ३९ कः कालः कानि मित्राणि, को देशः को व्ययागमौ ।
कश्चाहं का च मे शक्तिरिति चिन्त्य मुहुर्मुहुः ।।