________________
૩૬
રરી નિષિદ્ધ દેશમાં અને નિષિદ્ધ કાળમાં જવા આવવાના ત્યાગ કર
નિષિદ્ધ દેશ એટલે જેલ, વધસ્થાન, જુગારનું સ્થાન, જ્યાં પરાભવ થાય તેવ સ્થાન, ખીજાના ભંડારનું સ્થાન, ખીજાનું અંતઃપુર, સ્મશાન, નિજનસ્થાન અને ચાર, વેશ્યા, નટ વગેરેના સ્થાનેા. આ માં નિષિત સ્થાને ગણાય આવાં સ્થળેએ જવાથી અનેક આપત્તિએ આવવાને સ'ભુવ છે, માટે તેવાં સ્થાનામાં ન જવુ',
અકાળ એટલે સર્વેએ શયન કર્યા પછીના રાત્રિને કાળ. અને પ્રદેશ જવા માટે સાયંકાળ કે રાત્રિના કાળ વગેરે નિષિદ્ધ કાળ ગણાય છે. તેવા કાળે ગમન વગેરે કરવાથી રાજ દ’ડના, ચાર-લુટારાના ઉપદ્રવ વગેરેને સભવ છે, માટે તે કાળમાં ગમન કરવ’નહિ
ર૩.) બલાબલને વિચાર કરી કાર્યના આરભ કરવ ખલ એટલે−યુ, ક્ષેત્ર, કાળ, ભાવથી પેાતાન
୯
STRING
સામર્થ્ય અને અમલ એટલે અસામર્થ્ય. એટલે એ મન્નેનો વિચાર કરીને પ્રવૃત્તિ કરનાર કાસિદ્ધિ કરી શકે છે. અલાઅલના વિચારપૂર્વક આરસેલું કાર્ય સફળ થાય છે. અન્યથા નિષ્ફળ અને છે. કહ્યુ' છે કે- ક્રોધાનિક તજીને શમપૂર્વક પેાતાની શિતને અનુરૂપ ચાગ્ય સ્થાને પ્રયત્ન કરનારા પ્રાણીઓની દિન દિન વૃદ્ધિ-વિકાસ થતેા જાય છે. અને