________________
બાદ કરી થાકે છે. કોઈ વખતે નીચ પુરુષે પણ શઠતાથી દુરાગ્રહને છેડી દે છે, પરંતુ એટલા માત્રથી તે ઉત્તમ ગણાતા નથી. કારણ કે સદાને માટે દરગાહને તજવે એને ગણ કહેવામાં આવ્યું છે.
મારું એજ સાચું' એ હરાગ્રહનું લક્ષણ છે. અને સાચે જ મારું.” એ સરળતાના લક્ષણ છે,
હરુ ગુણના પક્ષપાતી બનવું,
સ્વાર કલ્યાણકારક આત્મધર્મસાધક એવા સજજનતા, ધીરતા, વીરતા, ગંભીરતા, કૃતજ્ઞતા, સહનશીલતા, ઉદારતા, દાક્ષિણ્ય, સ્થિરતા અને પ્રિય ભાષણપૂર્વક સમયે
લાવ્યા પહેલાં તેને બોલાવ વગેરે ગુણોનું અને ગુણીનું બહમાન, પ્રશંસા કરવી કે તેને સહાય કરવી વગેરે ગુણેના પક્ષપાતરૂપ છે. ગુણપક્ષપાતી પુરુષે જ અવધ્ય પુણ્યરૂપ બીજને સિંચન કરવા દ્વારા આ લેક-પરલોકમાં ઉત્તમ ગુણરૂપ લક્ષ્મીને પામે છે–ગુણવાન બને છે. કહ્યું છે તે-અવગુણી ગુણવાનને જાણી શક્તા નથી. ગુણવાન પણ માટે વર્ગ એ હોય છે કે બીજા ગુણવાનના ગુણને સહન કરી શકતા નથી, પણ મત્સર-તેરો દેષ કરે છે. સ્વયં ગુણ અને ગુણ-ગુણીને રાગી એ સરળ ઉત્તમ મનુષ્ય કોઈક જ હોય છે. ૭ ३७ नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी । गुणी च जुणरागी च, विरलः सरलो जनः ॥
શાઢTળવિવર. ..
- - - -
*
*
*
*
"સ
'