________________
:
-
પછી સુખ ટકી શકતું નથી, માટે બુદ્ધિમાન પુરુષે ધર્મને. વાત ન થાય, તેવી રીતે અર્થકામમાં પ્રયત્ન કરવો જોઈએ.
ધનની ઉપેક્ષા કરીને કામ ભોગનીજ સેવા કરનાર દેવાદાર બની જાય છે. ધનનો કંઈ પણ સંચય નહિ કરતાં પ્રાપ્ત. થતું બધું ધન જે ખચી નાખે છે. તે માણસ “તાદાત્વિક કહેવાય છે.બાપ–દાદા વગેરેના પૂર્વોપાર્જિતદ્રવ્યને અન્યાયથી જે ખાઈ જાય છે, ખચી નાખે છે, તે “મળતુર” કહેવાય છે. અને જે નેકરની કુટુંબની કે પિતાની પીડાને પણ અવગણુને માત્ર ધન ભેગું જ કરે છે અને કાંઈપણ ખરચતે. નથી તે “કદર્ય” કહેવાય છે. તેમાં તારાવિક અને મૂળહરને ધનનો નાશ થતાં ધર્મ-કામને પણ નાશ થાય છે. કલ્યાણ થતું નથી. અને કુદર્ય (પણ) નો ધનસંગ્રહ રાજા, ભાગીદારે કે ચેરેને જ ભોગ્ય બને છે, પણ ધર્માદિના ઉપગમાં આવતું નથી. આ પ્રમાણે તાદાવિક, મળતર અને કદર્યને ધર્મ, અર્થ અને કામ પરસ્પર બાધક થાય છે.
આથી ગ્રહથે ત્રણેય વર્ગને બાધ ન પહોંચાડતાં ત્રણેયની યથા યંગ્ય રક્ષા કરવી જોઈએ. સંગવશાત્ એ ત્રણેયને જે ન સાધી શકે તે ઉત્તર ઉત્તરને છેડી પૂર્વ પૂર્વની રક્ષા કરે, એટલે કે કામની ઉપેક્ષા કરીને ધર્મ અને ધનની રક્ષા કરવી, કારણ કે ધર્મ અને ધનની રક્ષાથી પરિણામે કામની પણ સિદ્ધિ સહેલાઈથી થઈ શકે છે. જે તેમ પણ ન બને તે ધન અને કામને છેડીને ધર્મની શ્યા તે કરવી જ જોઈએ, કારણ કે અર્થ અને કામનુ