________________
કાર્યોમાં મનુષ્યને અસમર્થ બનાવી દે છે. આવકને વિચાર કર્યા વિના જે કુબેરની જેમ ખર્ચ કરે છે. તે ધનવાન હોય તે પણ થડા વખતમાં જ નિશ્ચયથી ભિખારી બની જાય છે. અર્થાત મજુરી કરવા લાયક બને છે૨૮ “આવકથી ખર્ચ ઓછો કરવો એજ પંડિતાઈનું લક્ષણ છે, આવક પ્રમાણે ખર્ચ કરવાથી અનીતિ, અન્યાય કરવાનો વખત આવતે નથી, જ્યારે ખર્ચ વધાર્યા પછી ખર્ચ પ્રમાણે આવક કરવા જવાથી અનીતિ, અન્યાય કરવામાં આશકે આવતું નથી, માટે આવક પ્રમાણે ખર્ચ રાખવ એ ગ્રહસ્થને સામાન્ય
-
-
-
-
-
* *
.
(૩) વૈભવને અનુસાર વેષ રાખશે. પિતાની સંપત્તિ, કમાણી, વય-અવસ્થા તથા રહેવાનું ગામ, શહેર, દેશ વગેરેને અનુરૂપ વસ્ત્ર, પહેરવેશ વગેરે રાખવા જોઈએ. સારી આવક છતાં જેઓ કૃપતાથી તેના પ્રમાણમાં વેષ રાખતા નથી. અર્થાત ધન છતાં પણ ખરાબ વસ્ત્ર વગેરે પહેરીને કરે છે, તેઓ લેકની નિદાનું પાત્ર બની ધર્મ માટે પણ અયોગ્ય બને છે. સારા વેષવાળો મંગલારૂપ ગણાય છે અને તેવા મંગળભૂત પુરુષાથી લક્ષમી આવે છે. કહ્યું છે કે – २८ आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । અનિરળા , હોડત્ર જૈ જમાને છે
योगशास्त्र टीका. २९ एतदेव हि पाण्डित्यमायादल्पतरो व्ययः ।।