________________
t
=
.
"
દુષ્કાળ, મરકી, કેલેરા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ વગેરેને ઉપદ્રવ થવાથી, તથા જનવિરોધ એટલે પરસ્પર મનુષ્યને મહાવિગ્રહ, કોમી રમખાણ વગેરે કારણેથી જે ગામ, નગર અસ્વસ્થ બન્યા હેય અર્થાત્ ત્યાંના લેકમાં ગભરાટ પેદા
હોય, તેવા સ્થાનને ત્યાગ કર. કારણ કે એવી સ્થિતિમાં ત્યાં રહેવાથી પૂર્વે મેળવેલાં ધર્મ, અર્થ અને કામને નાશ થાય છે, અને તેવા ઉપદ્રવવાળા સ્થાને પુનઃ તે મેળવી શકાતા નથી, તેથી ઉભયલેકથી ભ્રષ્ટ થવાનું બને છે. •
ઉm નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી, . સામાન્ય લોકમાં કે લેકોત્તર એવા સંતેમાં પણ જે કાર્યો અનાદરણીય હોવાથી નિન્દનીય ગણાતાં હોય, તેવાં સુરાપાન,માંસભક્ષણ, પરસ્ત્રીગમન વગેરે પાપને ત્યાગ કરવો. નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ કરવાથી તેના બીજાં સારાં કાર્યો પણ ઉપહાસને પાત્ર બની જાય છે. મનુષ્ય સારા આચરણથી જ મેટાઈને મેળવે છે.
જે આવક કમાણે ખર્ચ રાખવું. આવકને અનુસાર ખર્ચ રાખવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે આવકો રોષે ભણભવિષ્યમાં આકસ્મિક કારણે જરૂર પડે તે માટે) નિધાનમાં રાખે, ચોથો ભાગ વ્યાપારમાં રેકે, ચોથા ભાગથી ધર્મકાર્યો તથા પોતાનો નિર્વાહ કરે અને.