________________
*
!*
| દશ વિધાગરૂઓની બરાબર એક ઘર્માચાર્યું છે . 'ધર્માચાર્યની બરાબર પિતા છે અને માતા તે પિતા કરતાં પણ હજાર ગુણ અધિક ગૌરવને પાત્ર છે જે માટે અહી પણ પિતા-માતાને બદલે માતા-પિતા એ કમ જણાવ્યું છે.
જે માણસ ગૃહસ્થ ધર્મમાં રહેલું છે તેને માટે માતા, પિતાની સેવા એ પ્રથમ કર્તવ્ય છે, કારણ કે માતા-પિતા પ્રત્યક્ષ ઉપકારી છે. જન્મ ન આવે હત, અથવા જન્મ પછી બાળકને તજી દીધું હતું, તે આજે તેની હયાતિ પણ ન હોત, અનેક સંકટો વેઠી ઉછેરનારા પ્રત્યક્ષ ઉપકારી માતા પિતાની જેઓ સેવા કરી શકતા નથી, તેઓ આખા જગતની સેવાની વાતે ભલે કરતા હોય પણ વાસ્તવિક સેવાધ તેવા મનષ્યમાં સંભવી શકતે નથી. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે કતતતા સેવનાર બીજા કોઈ પરાક્ષ ઉપકારોની સેવા કયા કારણે કરે ? એ વિચારતાં જ સ્વાર્થ અવિવેક, અજ્ઞાન દિન ચગે તેની સેવા પાયા વિનાની પ્રવૃતિ જેવી જણાશે. ઉપકારી એવાં. માતાપિતાની સેવા કરનારે જ સમાજની, દેશની કે બીજા સાધમિક વગેરેની પણ સાચી સેવા કરી શકે છે. માટે તે ગૃહસ્થનો સામાન્ય ધર્મ છે. ઉથ ઉપદવવાળા સ્થાનનો ત્યાગ કર્યો.
સ્વરાજ્ય કે પરરાજ્યના લશ્કરથી ભય જાગવાથી, २३ उपाध्यायाद् दशाचार्य, आचार्याणां शतं पिता ।
सहस्रं तु पितुर्माता, गौरवेणातिरिच्यते ॥
ન
ક
ક
;
1
5
.
.
.
ક'
આ
રીતે કરી
ના મજા લઇ જાવા ના કાકા
મનોમન
-
ર
મ