________________
=
=
I
!
છે. કહ્યું છે કે સંગ સર્વ પ્રકારે છોડવા લાયક છે, છતાં સંશ
ડી ન શકાય તે સબત સત્પરૂષનીજ કરવી. કારણ કે સપુરૂષે સંગમાંથી છૂટવાના ઔષધ તલ્ય ર અર્થાત સપુરૂષના યોગે પ્રથમ પ્રશસ્ત આલબનથી અપ્રશસ્ત રાગમાંથી આત્મા મુક્ત બને છે અને ચગ્ય કાળે સમગ્ર રાગને તેડીને સ્વ સ્વરૂપમાં તપ્ત બની શકે છે. માટે "જ્યાં સુધી સંગ ન થટે ત્યાં સુધી સંગમાંથી છૂટવા માટે પણ સત્પરૂષોની સેબત કરવી એ જરૂરી છે
માતાપિતાની પજા કરવી, માતાપિતાની પૂજા કરવી એટલે કે ત્રણે કાળ તેઓને પ્રણામ કરો, પરલોકમાં હિત કરનારાં કાર્યોમાં તેઓને જોડવા. અર્થાત સગવડ આપવી. દરેક પ્રવૃત્તિમાં તેઓની આના પ્રમાણે વર્તન કરવું. ફળ, ફૂલ વગેરે ઉત્તમોત્તમ ભેગાપભેગના પદાર્થો પણ તેઓને આપવા. અર્થાત્ વાપરવાની ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ તેઓને આપવી, તેઓના જમ્યા પછી જમવું, સુતા પછી સુવું વગેરે બાહ્ય સેવા કરવી. ઉપરાંત તેઓએ અંગીકાર કરેલા વ્રત નિયમને જરા પણ બાધ ન આવે તેમ વ્યાપાર, વ્યવહાર વગેરે કાર્યો કરવાં. જેથી તેઓનું પૂર્ણ ઔચિત્ય જળવાય. આ પ્રમાણે વર્તન કરવું તેજ માતાપિતાના પ્રજન રૂપ છે. તેમાં પણ પિતાથી માતા અધિક પજ્ય છે. કહ્યું છે કે આ २२ सङ्गः सर्वात्मना त्याज्यः, स चेत्यस्तुं न शक्यते । स सद्धिः सह कर्तव्यः, सन्तः सङ्गस्य भेषजम् ।।
यो० शा० टीका.