________________
૨૦.
દરવાજાદિના અભાવે ચાર-લુટારાદિના ભય રહે, અને અતિ ગુપ્ત સ્થળે હાય તા ઘણાં ઘરાથી ઢંકાઈ જવાથી ઘર શૈાભાને ન પામે, તેમજ અગ્નિ આદિ ઉપદ્રવ વખતે જળ વગેરેની સહાય મેળવવામાં કે પેસવા નીકળવા વગેરેમાં મુશ્કેલી પડે, વળી ચેાગ્ય સ્થાને પણ ખધેલાં ઘરને પેસવા નીકળવાનાં અનેક ખારણાં ન હાવા જોઇ એ. કારણ કે જે ઘરને જવા આવવાનાં ઘણાં ખારણાં હાય, ત્યાં દુષ્ટ લાકા પ્રવેશ કરી જાય તા પણ ખ્યાલ ન રહે, અને તેથી ધન, સ્ત્રી વગેરેની રક્ષા કરવી મુશ્કેલ પડે. આથી સારા પાઠશમાં સારી ગણવાળી ભૂમિ ઉપર અતિ પ્રગટ કે ગુપ્ત સ્થાનને છેડીને ઘણાં આરણાં વિનાનાં ઘર ધિર્મ આત્માઓને સાથે ધમન પાષક અને છે, માટે તેને ગૃહસ્થના સામાન્ય ધમ રૂપે કહ્યુ છે. સદાચારી પષાની સખત પરથી.
આલેક અને પરલેાકમાં હિતકારી સુંદર આચાર સેવનારા સદાચારી પુરૂષાની સેાખત કરવી. તેવાઓની સેાખતથી દુરાચારથી ખચી સદાચારી થવાય છે. જુગારી, ધૂત, ભાટ, લાંડ, નટ વગેરે અસત્ પુરૂષાની સાખતથી તા પેાતામાં જે સદાચાર હાય છે, તે પણ તત્કાળ નાશ પામે છે. કહ્યું . છે કે જો સત્સ`ગતિમાં રકત થઈશ તે સત-સારા થશ અને અસદાચારીની સામતમાં પડીશ તા નાશ પામીશ. અર્થાત જે ગણા મળ્યા છે. તે પણ નાશ પામશે.
આત્મા સ્વય' એકલેાજ છે,સ'ચાગથયા પછી પણુવિચાગ થાય જ છે, એટલે વસ્તુતઃ સંગ છેડવામાં આત્મસુખ રહેલુ