________________
૧૮
ઉલ્લઘન કરતા નથી.ર તા પછી ગૃહસ્થનુ તે પૂછવું જ શુ ? આથી રૂ દેશાચારનુ પાલન કરવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
ઊકાઈના અવર્ણવાદ બાલવા નહિ
ઉત્તમ, મધ્યમ કે અધમ, કોઈના પણ દોષ જાહેર કરવા રૂપ અવ વાદ્ય ખેલવા નહિ. કારણ કે, પારકા દાષા ગાવા એ મહાદ્વેષ છે. શ્રી પ્રશમતિ નામના ગ્રન્થરત્નમાં જણાવ્યુ છે કે બીજાને હલકા પાડવાથી, તેના અત્રણ વાદ આલવાથી કે, પેાતાના ઉત્કષ ગાવાથી ક્રોડા ભવાથી પણ ન છૂટે તેવુ' નીચ ગેાત્ર નામનુ' કમ જીવ પ્રત્યેક ભવે આંધ
છે. ર
આ પ્રમાણે સામાન્ય મનુષ્યના પણ દોષો ગાવા તે પણ અયેાગ્ય છે, તેા રાજા, મંત્રી, પુરૅાહિત આદિ સત્તાધારીઓ કે બીજા લેાકમાન્ય પુરૂષાના દોષો બેલેવામાં તે વિશેષ કાળજી રાખવી જોઇએ. કારણ કે રાજાદિની નિન્દાથી તા ધનના અને પ્રાણના પણ નાશ થાય છે. ખીજાને અવણ',
२० यद्यपि सकलां योगी, छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचारं मनसापि न लङ्गघयेत् ॥ धर्म बिन्दु टीका.
॥
२१ परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचे गेत्रिं प्रतिभवमनेकभवकोटिदुर्मेचम् ॥
प्रशमरतिप्रकरण.