________________
5
૧૯
વાદ એલવા એ જેમ દોષ છે, તેમ તેને રસપક સાંભળવું પણ દોષ છે, તેથી શકય હોય ત્યાં સુધી અવાર સાંભળવા પણ નહિ
૭. સારા પાડાશી હોય ત્યાં પ્રતિનિયત દ્વારવાળુ ઘર રાખવુ.
1
જ્યાં સદાચારી પાડેથી હાય, ત્યાં ઘર રાખવ, કેમકે ‘સંઘોના ટોળા મગતિ "જેવી સખત મળે તેવા ખે કે ગણા પ્રગટે છે.
લેાકેામાં પણ કહેવત છે કે ગધેડા જોડે ઘેાડું રહે તે તે ભૂકતા ન શીખે તેા બચકુ ભરતાં કે લાત મારતાં તે શીખે, માટે જે સ્થાને સ્મશાનરક્ષકા,જાળ નાખનારા, પારધી, શીકારી, ચાંડાળ, ભીલ, માછીમાર, કસાઈ વગેરે મનુષ્યા રહેતા હોય, તેવા પાડેાશમાં ઘર-વસવાટ રાખવે નહિ, વળી જ્યાં જમીનમાં હાડકાં, કાલસા વગેરે શલ્યે ન હાય, જ્યાં જમીનમાં ઘણા પ્રમાણમાં ધરા નામની વનસ્પતિ નવા અકુરા, કુશ એટલે દાભ નામની વનસ્પતિ વગેરે ઉગતી હોય, જે ભૂમિની માટી સારાવણુ–ગન્ધવાળી હાય,જે જમીનમાં સ્વાદિષ્ટ પાણી હોય, તેવા ઉત્તમ સ્થાનમાં પણ નિમિત્ત શાસ્ત્રોના આધારથી, ગુણુ દોષ સૂચક સ્વપ્ન તથા લાવાયકા એટલે લેાકેાના તે ભૂમિ માટે અભિપ્રાય વગેરે જાણીને મકાન બંધાવવું. આવે સારા પાડોશ અને શુદ્ધ ભૂમિ છતાં રહેડાણુ રાજમાર્ગ ઉપર કે અતિગુપ્ત ગલીમાં નહાવુ' જોઈ એ. કારણ કે અતિ જાહેરમાં રહેવાથી પાળ