________________
-
, ,
માટે ધન, સત્તા કે એવા ખાદ્ય પદાર્થોથી મોટા બનવાને બદલે ગુણવાની પ્રશંસાદિ દ્વારા ગુણ થવા પ્રયત્ન કરવો જોઈએ. ગુણીની જેમ ગણીના ગણોની પ્રશંસા. કરનારો પણ જગતમાં આદર પામે છે. કહ્યું છે કે"ગુણે પ્રત્યે બહમાન ધારણ કરનારા છે. એ બહુમાન દ્વારા ઉપાર્જન કરેલા અવધ્ય પૂણ્ય સમૂહના સામર્થ્યથી આલોક પરલોકમાં શરદ ઋતના ચંદ્ર કિરણના સમૂહ જેવા ઉજજવળ ગુણ સમૂદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ. કે ગુણ બહુમાનને આશય-અધ્યવસાય ચિતામણિ રત કરતાં પણ અધિક શક્તિથી યુક્ત છે. ૧૫ “વળી “જીવ આ જન્મમાં ગુણ અને તેને જે અભ્યાસ માટે છે. તે અભ્યાસ વડે પરલોકમાં તેને જ એટલે કે તેજ ગુણ દેષોને પ્રાપ્ત કરે છે.”
ઘણા ગુણોને પોતે ધારણ કરતા હોય તે પણ બીજાના ગણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી વ્યાકુળ. १५ गुणापक्षपातिनो हि जीवा गुणाबहुमानद्वारोपजाता
वंध्यापुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशधरकरनिकरगौरं गुणाग्राममवश्यम वाप्नुवन्ति, तद्बहुमानाशयस्य चिन्तारत्ना
दप्यधिकशक्तियुक्तत्वात् ॥ धर्मबिन्दु टीका० १६ जे अब्भसेइ जोवो, गुणं च दोषं च इत्थ जम्मम्मि ।
तं परलोए पावइ, अब्भासेणं पुणो तेणं ॥
ટ
-
-
-
-
-