________________
આચારી છે. આવા શિષ્ટાચારની પ્રશંસા કરવી, કારણ કે, શિષ્ટ પુરૂષોના ઉપર કહેલા આચારાની પ્રશંસા ધર્મના બીજરૂપ હાવાથી તે પરલેાકમાં પણ ધમ ફળ આપે છે. અને પરિણામે મેક્ષ ફળ આપે છે.
જેમ વિનાની (વધ્યા) ગાયને ઘંટા ઘારસાળા, વગેરે આંધીને શણગારવાથી દૂધને અર્શી તેને લેતે નથી.. તેમ મનુષ્ય પણ ખાટા આડબર કરે તેથી મેાટા બની જત નથી, માટે ગણા મેળવવા પ્રયત્ન કરવા જોઈએ.’૧૩
ગુણવાનાના ગુણેાની પ્રશંસાદિ તે તે ગુણેને મેળવવાના સાચા ઉપાય રૂપ છે. જેમ હાથીનું શરીર મેહુ છતાં તે અધારામાં દેખાતું નથી અને તેના દંતશૂળ નાના છતાં શુદ્ધ ઉજળા હાવાથી તે દેખી શકાય છે, તેમ ગ વગત માટે પણ જગતમાં આદર પામતા નથી. તિન અને સત્તા વગરના પણ ગુણવાન પજાય છે, આદર પામે છે. ૧૪ १२ लोकाचारानुवृत्तिश्व सर्वत्रोचितपालनम् । प्रवृत्ति गर्दिता नैव, प्राणैः कष्ठगतैरपि ॥
१३ गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रियन्ते न घण्टाभि र्गात्रः क्षीरविवर्जिता ॥
?
योगबिन्दुः ।
१४ शुद्धाः प्रसिद्धिमायान्ति, लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यन्ते, दन्तिदन्ता न दन्तिनः ॥
',
ધર્મન્તુિ ટીકા.