________________
શ્રી
॥ ॐ ह्रीं श्रीं अर्ह शंखेश्वरपार्श्वनाथाय नमः ||
પ્રકરણ પહેલું
ગ્રહસ્થાના સામાન્ય ધર્મ
♦ સિવ જીવ કર શાસન સી' એ ભાવના શ્રી તીર્થંકર પદનું બીજ છે, સમગ્ર જીવ રાશિનું કલ્યાણ કરવાની ઉત્કૃષ્ટ ભાવનાના ચેગે, શ્રી તીંકર પરમાત્માના આત્માએમાં વિશ્વમૈત્રીને ભાવ પરાકાષ્ટાએ પહોંચેલા હાય છે. સમગ્ર વિશ્વ પ્રત્યેની એમની ભાવદયા તથા તેમના પવિત્રતમ જીવનના ચેાગે, એમને ચાગની મહાન વિભૂતિએ પ્રાપ્ત થાય છે. એ દ્વારા તેએ અતિશયવાળી વાણી વડે જગતને હિતના માર્ગ બતાવી જગત ઉપર મહાન ઉપકાર કરે છે.
ચરમ તીથ પતિ ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ અત્યંત કરૂણા બુદ્ધિથી સાંસારિક ત્રિવિધ દ્વઃખના નાશ માટે અને આત્મ વિકાસના નઝર ઉપાય તરીકે એ પ્રકારને ધ બતાવ્યા છે. એક ગૃહસ્થ ધ અને ખીજે સાધુ ધમ.
આ સસાર અનેક વિચિત્રતાઓના ભંડાર છે. તેમાં ભિન્નભિન્ન રૂચિવાળા જીવા જોવા મળે છે. એ રૂચિભેદનુ મુખ્ય કારણ પૂર્વ જન્મમાં પાડેલા તેવા તેવા સકારા હૈાય છે. જેવા પ્રકારના સંસ્કારા જીવ પાતામાં દાખલ કરે છે, તેજ સંસ્કાર ભવિષ્યમાં દૃઢ થઈને ઉદયમાં આવે છે. એ ન્યાયે કેટલાક પુણ્યાત્માએ પૂર્વ જન્મમાં ચાગ માના સુંદર અભ્યાસ કરીને આવેલા હૈાવાથી તેમના કમ મળ આહા