________________
જો કે પાપાનુષિ પુણ્યના ઉદયથી ધન પાપ કરીને મેળવવા છતાં કેટલાકને તત્કાળ આપત્તિ દેખાતી નથી, પણ ભવિષ્યકાળે તેને અવશ્ય વિપત્તિ આવવાની જ. કારણ કે, વાવેલાં બીજ તરત ફળતાં નથી, પણ સમયે ફળે છે. કહ્યુ' છે કે “ધનના રાગથી અંધ અનેલે જાવ પાપથી જે કંઈ ધન મેળવે છે. તે માછલાંને કમાવવા માટે તેની જાળમાં લેખડના કાંટા ઉપર ભરાવેલા માંસના તેની જેમ આખરે માલિકના નાશ કર્યા વિના રહેતું નથી.” ક
તેથી જ ‘દ્રવ્યપ્રાપ્તિના ઉત્કષ્ટ અને રહસ્યભત ઉપાય ન્યાય જ છે. એમ સિદ્ધાંતવેત્તાઓ કહે છે ૪
જેમ દેડકાંઓ ખામેાચીયામાં અને હસેાં ભરેલા સરાવરમાં પહોંચે છે, તેમ સઘળી સંપત્તિએ ન્યાયી મનુજ્યને વશવતી અની આવી મળે એ ૫
જેમ સમદ્ર પ્રાથના કરતા નથી છતાં પાણીથી પરાય છે. તેમ આત્માને એવા સપાત્ર કરવા કે જેથી તેનામાં સપત્તિએ સ્વતઃ આવીને મળે
३ पापेनैवार्थ रागान्धः फलमाप्नोति यत् क्वचित् । बडिशा मिषवत्तसमविनाश्य न जीर्यति ॥
રો. આ ટી. ४ न्याय एव यर्थाप्त्युपनिषत्परेति समयविद इति । धर्मबिन्दुः ५. निपानमिव मण्डुकाः, सर पूर्णमिवाण्डजाः । સુમર્માળમાચાન્તિ, વિવશા: સર્વસમ્પઃ ॥ ચો. સા. ટી.
६ नोदन्वानर्थितामेति, नवाम्भोभिर्न पूर्यते ।
'
आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति सम्पदः ॥ धर्मबिन्दु टीकर.