Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा० ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
८१
गच्छति । अगडदत्तं संमुखे समायान्तं दृष्ट्वा क्रोधाविष्टः कुण्डलीकृतपुच्छो व्यात्तसुखो यावत् तदभिमुखं धावति तावता वस्त्रवेष्टितं वामकरं तन्मुखे निक्षिप्य दक्षिणकरस्थेन खङ्गेन तं हतवान् ।
अथ रथमारुह्य मार्गे गच्छन्नगडदत्तः पथि दूरेऽत्युत्कटपणाटोपं मणिभासुरं पचण्डत्कारं कुर्वन्तं रक्ताक्षं कृष्णवर्णं सर्पमायान्तं ददर्श । मदनमञ्जरी तं विलोक्य भयात् कम्पते, तदाऽगडदत्त आह- प्रिये अस्माद् भुजङ्गाद् भयं मा कुरु, इत्युक्त्वा
अभी कुछ थोडी ही दूर वह पहुँच पाया था कि इतने में ही वहां उसको एक व्याघ्र दिखलाई पड़ा। अगडदत्त रथ से उतर शीघ्र ही उसके पास पहुँचा । उस अगडदत्त को अपने सामने आया हुआ देखकर एकदम तमतमा उठा और पूंछ को कुण्डलाकार करके तथा मुंह को फाडकर उसके ऊपर झपटने को दौड़ा । अगडदत्त ने भी उसी समय अपने बांये हाथ को कपड़ा से लपेटकर उसके मुह में डाल दिया और दाहिने हाथ से तलवार लेकर उसको मार गिराया ।
इस प्रकार निश्चित बन अगडदत्त आगे को कुछ दूर बढा ही था कि सहसा उसकी दृष्टि एक भयंकर दृष्टिविष पस पर पडी । यह अगडदत्त की तरफ ही प्रचंड फूत्कार करता हुआ आ रहा था। बड़ा भयंकर था लाल लाल इसकी दोनों आखें थीं, इसका फण विशेष विस्तृत था, मणि से यह चलक रहा था । वर्ण इसका अत्यंत काला था । मदनमंजरी तो उसको देखकर इकदम भय से कंप गई । अगडदत्त ने उसको रक्षित
ગયા હશે ત્યાં એક સિંહ સામે આવતા દેખાયા. રથમાંથી ઉતરી અગડદત્ત તેની સામે ગયા. અગડદત્તને પેાતાની સામે આવેલા જોઇને સિંહ ખૂબ કાપા યમાન થયા. અને પૂછડું' ઉલાળતા ગર્જના કરતા અને માં ફાડતા તે તેના ઉપર ત્રાટકયેા. અગડદત્ત પણ આ સમયે પેાતાના ડાબા હાથ ઉપર કપડું વીટીને દાડી આવતા સિંહના માઢામાં પેાતાના ડાબા હાથ નાખી દીધા, અને જમણા હાથે તલવાર પકડી એકી ઝટકે તેને મારી નાખ્યા.
આ રીતે ત્રણ ભયને વટાવીને પેાતાના રથને આગળ હ‘કાર્યાં. થાડેક દૂર જતાં એક ભયંકર વિષધર નાગરાજ તેની દૃષ્ટિએ પડયા. જે પ્રચંડ ફુંફાડા મારતા રથની સામે જ આવી રહ્યો હતા. લાલચેાળ એવી એની એ આખા અંગારા જેવી ચળકતી હતી. જેની ક્ણુ ખૂમ જ વિશાળ હતી. મસ્તક ઉપરના મણીનું પ્રચંડ તેજ ચારે ખાજુ ફેલાતું હતું. કાળા ભમ્મર જેવું તેનું સ્વરૂપ હતું. માનમંજરી તેને જોઈને એક્દમ કપી ઉઠી. અગદત્તે તેને સાંત્વન
उ० ११
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨