Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९२
उत्तराध्ययनसूत्रे पर्यटति स्म । बहुविधोद्यमेनापि तेन किंचिदपि धनं न लब्धं, निष्फलनमणेन विषण्णः सन् गृहं प्रत्यागतः।
स चान्यदा क्वचिद् ग्रामे रात्रौ वासार्थमागत्य यक्षालये स्थितः । तत्राऽसौ पश्यति - कश्चित् सिद्धविधः पुरुषः कुम्भपाणिस्तस्माद् देवकुलाद् बहिनि
ति, स तं कुम्भ समय॑ मार्ययति-शय्यासनादिसंयुतं वासगृहं कुरु । ततस्तेन कामकुम्भेन तस्मार्थनानुसारेण सर्व निर्मितम् । तेन तस्मिन् वासगृहे स्थित्वा ___कोई एक भाग्यहिन दरिद्र व्यक्ति कृषी आदि व्यापार करता हुआ भी उसके फल से वंचित रहा करता था। उसने घर से बाहर विदेश जाकर धनोपार्जन करने का विचार किया। वह अपना गांव छोड़कर विदेश चला गया। वहां पर उसने अनेकविध धन को कमाने के उपाय किये परन्तु फिर भी सफल नहीं हुआ। इस प्रकार वह धन कमाने की आशा से इधर उधर घूमने लगा तो भी उसको सफलता नहीं मिली। आखिर में वह भ्रमण से खेदखिन्न होकर वापिस अपने घर पर लौटने लगा। जब यह लौटरहा था तब एक रात किसी ग्राम में एक यक्ष के मंदिर में ठहर गया। वहां उसने देखा-कोई एक पुरुष विद्या सिद्ध कर कलश हाथ में लिये हुए उस यक्षमंदिर से बाहिर निकल रहा है और वह बाहिर निकल कर उस कलश की पूजा कर उससे प्रार्थना करता है कि हे कलश ! तूं मेरे लिये शय्या आसन आदि से संयुत एक वासगृह तयार कर। उस कामकुंभ ने उसी समय उसकी प्रार्थना के अनुसार सब कुछ तयार कर दिया। उसने उसमें ठहर कर
કેઈ એક ભાગ્યહિન દારિદ્ર માણસ ખેતી તેમજ વ્યાપાર કરતું હતું, તેમાં અતિશય મહેનત કરવા છતાં પણ તેને કઈ જાતને લાભ મળતું ન હતું. આથી તેણે ગામ છેડી વિદેશ જઈને ધન ઉપાર્જન કરવાને વિચાર કર્યો. તે પિતાનું ગામ છેડીને વિદેશ ચાલ્યો ગયો. ત્યાં જઈને તેણે ધન કમાવા માટે અનેક વિધ ઉપાય ર્યા છતાં પણ તે સફળ થયો નહીં. આ પ્રમાણે ધન કમાવવાની આશાથી તે અહીં તહીં રખડવા લાગ્યું. તે પણ તેને સફળતા ન મળી. આખરે તે બ્રમણથી છેદયુક્ત બનીને પિતાને ઘેર પાછા ફરવા માંડયો. જ્યારે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે માર્ગમાંએક રાત્રીએ કઈ એક ગામના એક યક્ષમંદિરમાં રાત
કાય. ત્યાં તેણે જોયું કે, કોઈ એક પુરુષ વિદ્યા સિદ્ધ કરીને હાથમાં કળશ લઈને તે યક્ષ મંદિરની બહાર આવી રહ્યા હતા અને બહાર નીકળીને તે કળશની પૂજા કરી તેને પ્રાર્થના કરતું હતું કે, “હે કળશ ! તું મારા માટે શષ્યા આસન આદિથી યુક્ત એક રહેવાનું ઘર તૈયાર કર.” તે કળશે તે જ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨