Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ९ नमिचन्द्रयशोर्मिलनवर्णनम्
३५९
तदनु नमिः साध्वीमाह-मातर्यत् स्वया कथितं तत् सर्वं सत्यमेव, अयं चन्द्रयशा मम ज्येष्ठः भ्राता वर्तते, परंतु लोकः कथमिदं ज्ञास्यति । लघुभ्रातृवात्सल्येन ज्येष्ठः संमुखमायाति चेत् तदाऽहमुचितं विनयं कुर्वन् शोभां प्राप्स्यामि । एवं नमिनृपतेर्वचनं निशम्य सा साध्वी चन्द्रयशसः सैन्यमध्ये गता । चन्द्रयशा नृपतिस्तु तामकस्मादागतां साध्वीं स्वमातरं प्रत्यभिज्ञायाश्रुपूर्णनेत्रः सन् प्रणतवान् ।
अथ चन्द्रशस्तां साध्वीं गद्गदस्वरेण वदति-मातः किमिदं दुर्धरं व्रतमङ्गी कृतम् । साध्वी सकलं स्ववृत्तान्तं नमिन्टपतिमिलनं यावत् कथयामास । चन्द्रयशो
1
मुख से अपना वृत्तान्त सत्य२ सुनकर नमिको अपार हर्ष हुआ । मदनरेखा को अपनी माता मानकर नमिराजा ने भक्तिभाव से नमस्कार किया ।
पुनः नमि ने कहा- हे माता ! जो तुमने कहा है वह सर्वथा सत्य मैं मानता हूं - चन्द्रयश मेरा ज्येष्ठ सहोदर है इसमें संदेह नहीं है परन्तु लोक इस बात को कैसे जान सकता है । अतः यदि बड़ा भाई छोटे भाई के सन्मुख वात्सल्यभाव से आता है, तो ही मैं उचित विनय करता हुआ शोभित हो सकता हूं। इस प्रकार नमि के वचन सुनकर मदनरेखा साध्वी वहां से चल कर चन्द्रयश के कटक में गई। अकस्मात् आई हुई साध्वी को चन्द्रयश ने अपनी माता जानकर साश्रूपूर्ण नेत्र होकर प्रणाम किया ।
पश्चात् गद्गदस्वर से उसने कहा- मातः ! यह दुर्धरवत आपने अंगी - कार क्यों किया ? चन्द्रयश की जिज्ञासा को शान्त करने के लिये मदनरेखा ने पहिले से लेकर नमि नृप के मिलने तक का अपना सब
રેખા સાધ્વીજીના માઢેથી પોતાના વૃત્તાંત સત્યરૂપથી જાણીને નમિને ખૂબ હર્ષ થયો. મદનરેખાને પેાતાની માતા જાણીને મિરાજાએ ભક્તિભાવથી તેમને નમસ્કાર કર્યો. આ પછી નમિએ કહ્યું-હુ માતા! તમે એ જે કહ્યું છે તેને હું સત્ય માનું છું. ચંદ્રયશ મારા માટાભાઈ છે, એમાં હવે મને સ ંદેહ નથી પરંતુ લેકે આ વાતને કેમ જાણી શકશે. આથી જો મેટાભાઈ નાનાભાઇની સામે વાત્સલ્યભાવથી આવે તે હું ઉચિત વિનય અતાવવામાં Àાભી શકું. આ પ્રકારે નિમનાં વચન સાંભળીને મદ્યનરેખા સાધ્વી ત્યાંથી ચાલીને ચંદ્રયશના પડાવમાં પહોંચ્યાં. અકસ્માત આવેલાં સાધ્વીને પેાતાનાં માતા જાણીને ચંદ્રયશે હષિત મનીને પ્રણામ કર્યાં. આ પછી ગદ્દગદૂ કઠે તેણે કહ્યું-માતા! આ મહા ઠીન વ્રતને આપે શા માટે અંગિકાર કર્યું" ? ચદ્રયશની જીજ્ઞાસાને શાંત કરવા માટે મદનરેખાએ પહેલેથી માંડીને તે છેવટ મિરાજાને મળવા સુધીના પેાતાના સઘળા વૃત્તાંત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨