________________
प्रियदर्शिनी टी० अ. ९ नमिचरिते नमेर्दाहज्वरवर्णनम्
३६१ अन्यदा नमिनृपस्य देहेऽति दुःसहो दाहज्वरः समुत्पन्नः, तेन व्याधिना बाधितः क्वाऽपि रतिं न लेभे। चिकित्सकास्तस्य विविधचिकित्सां कृतवन्तः। सर्वा अपि चिकित्सा निष्फला जाताः। असाध्योऽयं रोग इति वदन्तो वैद्यास्ततः प्रचलिताः। चन्दनलेपेन राज्ञो नमेः किंचित् सुखमभूदिति तदाहशान्त्यर्थ सकला राजदाराः स्वयं चन्दनघर्षणे प्रवृत्ताः। तदा तद्बाहुकरवलयभूषणगणझणत्कारध्वनिस्तस्य रोगातस्य राज्ञो नमेः कर्णाऽऽघातकरोऽभवत् । ततः शोकाततॊ राजा नमिर्वदति कस्यायध्वनिाधितस्य मम शिरसि शूलायमानो व्यथयति, सेवको वदति
किसी एक समय की बात है कि नमिराजा के शरीर में अति दुःसह दाहज्वर उत्पन्न हो गया। इससे ये बहुत ही व्यथित रहने लगे। इनको कहीं भी शांति नहीं पड़ती थी। वैद्यों ने इनकी दवाई करनेमें किसी भी बातकी कमी नहीं रक्खी-हर तरहसे उनलोगोंने इनकी विविध प्रकार से चिकित्सा की । परन्तु वे सब क्या करें-चिकित्सा से इनको जरा भी लाभ नहीं हुआ। सब ही प्रकार की चिकित्सा निष्फल हुई। वैद्यों ने हार मान कर अन्त में कहा कि क्या करें यह रोग असाध्य है। ऐसा कह कर सब के सब चिकित्सक अपने घर चले गये। नमिराजा को चन्दन के लेप से कुछ साता जब दिखाई दी तो सब अंतःपुर की रानियों ने चन्दन घिसना प्रारंभ कर दिया। परन्तु चंदन घिसते समय जो रानियों के हाथों के कंकणों की ध्वनि होती थी उससे रोगात नमिराजा के कानों को बहुत आघात पहुँचता था। वे उससे तिलमिला
કે એક સમયે નમિરાજાના શરીરમાં અતિદુસહ એવો દાહજવર ઉત્પન્ન થ. આથી તે ખૂબ જ વ્યથિત રહેવા લાગ્યો. તેને કઈ પણ સ્થળે શાંતિ મળતી નહીં. વિદ્યોએ તેને દવા કરવામાં કઈ પ્રકારની કચાશ ન રાખી દરેક પ્રકારથી તેમજ વિવિધ રીતોથી ચિકિત્સા કરી, પરંતુ રાજાનું જરા પણ દુઃખ ઓછું ન થયું. આથી લાચાર બનીને વૈદ્યોએ પિતાની નિષ્ફળતા સ્વીકારીને રાજાને કહ્યું કે, રાજન! આપને માટે અમારી શક્તિ અનુસાર તમામ ચિકિત્સા કરી ચુકયા છીએ પરંતુ એક પણ ચિકિત્સા સાધ્ય બની નથી. શું કરીએ? આ રોગ જ અસાધ્ય છે. આમ કહીને એ સઘળા ચિકિત્સકો પોતે પિતાને ઘેર ચાલ્યા ગયા. પરંતુ ચંદનને લેપ કરવાથી નમિરાજાને કાંઈક શાતા દેખ વામાં આવી, આથી અંતઃપુરની તમામ રાણીએાએ ચંદન ઘસવાનું શરૂ કર્યું. પરંતુ ચંદન ઘસતી વખતે રાણીઓના હાથ માંહેનાં કંકણેને ધ્વની થતે હતો. આ ધ્વનીથી રોગગ્રસ્ત નમિ રાજાના કાનેને ઘણેજ આઘાત પહોંચતે હતે. उ० ४६
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨