Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे जीवौ स्तः, तयोर्गनं त्रयोदशे अध्ययने गतम् । द्वौ च नन्ददत्त-नन्दप्रिय नामानौ गोपदारको तपःसयमं समाराध्य कालं कृत्वा देवलोके देवत्वेन समुत्पन्नौ । तस्मादेवलोकात्तौ आयुःक्षयेण भवक्षयेण स्थितिक्षयेण च्युत्वा क्षितिप्रतिष्ठनगरे इभ्य-श्रेष्ठिनो जिनदत्तस्य गृहे सोदरभ्रातरौ भूत्वा समुत्पन्नौ । तत्र तयोरिभ्यस्य वसुधर श्रेष्ठिनो वसुमित्र-वसुदत्त-वसुप्रिय-धनदत्त-नामानश्चत्वारः पुत्राः सुहृदो जाताः। ते षडपि सुहृदो विविधान् भोगान् परिभुञ्जानास्तथारूपाणां स्थविराणामन्तिके धर्म श्रुत्वा नामक गोपके नन्द सुनन्द नंददत्त नंदप्रिय नामके चार पुत्रोंने दीक्षा ली। इनमें नन्द सुनन्द नामके दो भाई तो चित्र और संभूतके पूर्वभवके जीव थे, जिनका वर्णन तेरहवें अध्ययनमें किया गया है। तथा अ. शिष्ट दो नन्ददत्त नन्दप्रिय नामके गोपाल दारकोंने तप एवं संयमकी आराधनाके प्रभावसे मरकर देवलोक प्राप्त किया फिर ये दोनों वहांसे आयुक्षय, भवक्षय एवं स्थितिक्षय होनेसे चव कर क्षितिप्रतिष्ठित नग. रमें जिनदत्त नामक इभ्य-श्रेष्ठोके यहां सोदर(सगे भाई)भ्राताके रूपमें उत्पन्न हुए। वहां इनकी मित्रता चार अन्य वसुधर श्रेष्ठीके वसुमित्र, वसुदत्त, वस्तुप्रिय और धनदत्त नामक पुत्रों के साथ हुवा । इस प्रकार ये छहों मित्रजन आनंदसे अपना समय विविध भोगोंको भोगते हुए व्यतीत करने लगे। एक दिनकी बात है कि इन छह ही मित्रोंने तथारूप-श्रुतचारित्र रूपधर्मके पालन करनेवाले स्थविरोंके पास धर्मका व्याख्यान सुना। जिससे इनको संसार, शरीर एवं भोगोंसे वैराग्य हो गया, और इस નામના ગોપના નંદ, સુનંદ, નંદદત્ત અને નંદપ્રિય, નામના ચાર બાળકોએ દીક્ષા લીધી. તેમાં નંદ અને સુનંદ નામના બે ભાઈ તે ચિત્ર અને સંભૂતના પૂર્વ ભવના જીવ હતા. જેનું વર્ણન તેરમા અધ્યયનમાં કરવામાં આવેલ છે. બીજા બે નંદદત્ત અને નંદપ્રિય નામના ગોપાળ બાળકોએ તપ અને સંગ ચમની આરાધનાના પ્રભાવથી મરીને દેવલોક પ્રાપ્ત કર્યું. ત્યાંથી એ બને જણ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય હવાથી ચ્યવને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જનદત્ત નામના એક શેઠને ત્યાં સહેદર ભાઈના રૂપમાં ઉત્પન્ન થયા ત્યાં એમની મિત્રતા બીજા ચાર વસુધર શેઠના વસુમિત્ર, વસુદત્ત, વસુપ્રિય, અને ધનદત્ત નામના પુત્રોની સાથે થઈ. આ રીતે એ છએ મિત્રો વિવિધ ભાગોને ભાગવતા રહીને પિતાને સમય આનંદથી વ્યતીત કરવા લાગ્યા. એક દિવસની વાત છે કે, એ છએ મિત્રોએ મૃતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવાવાળા સ્થવિરેની પાસેથી ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું. આનાથી તેમને સંસાર, શરીર અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨