Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् ७९९ युवयो द्वौ दारको भविष्यतः । तौ च बाल्यावस्थायामेव श्रामण्यमङ्गीकरिष्यतः । युवाभ्यां तत्र व्याघातो न कर्तव्यः । तौ प्रव्रज्य बहून् लोकान् धर्म प्रतिबोधयिध्यतः । एवं बोधयित्वा तौ देवौ स्वस्थानं गतौ ।
ततः कियत्कालानन्तरं तौ नन्ददत्तनन्दपियजीवदेवी देवलोकाच्च्युत्वा पुरो. हित भार्यांया गर्भेऽवतीणौँ । ततः सभार्यः स पुरोहितः इषुकारनगरस्यान्तिमभागे स्थितः । तत्र पुरोहितपत्नी रमणीयाकृतिकं दारकयुगलं प्रमूता । मातापितभ्यां तयो म ' देवभद्र-यशोभद्रे 'ति कृतम् । क्रमेण तौ दारको लब्धसंज्ञौ जातौ । तुम्हारे यहां दो पुत्र उत्पन्न होंगे। परन्तु वे तुम्हारे यहां नहीं रहेंगे। बाल्यकालमें ही वे दीक्षित हो जावेंगे। अतः आपका उस समय यह कर्तव्य होगा कि आप उनको दीक्षा लेने में अन्तराय रूप न बनें । ये ऐसे साधु होंगे कि जिनकी देशनासे हजारों जीवोंका कल्याण होगा। इस प्रकार पुरोहितको समझाकर वे दोनों देव जहाँसे आये थे वहां पर वापिस चले गये।
कुछ कालके बाद ये दोनों देव अपने स्थानसे चवे और उसी पुरोहितके यहां पुत्ररूपसे जन्मे । जब ये पुरोहितकी भार्याके गर्भमें आये थे तब पुरोहित अपनी भार्या सहित इषुकार नगरके अन्तिम भागमें ठहरा हुआ था। वहीं पर उसकी भार्याने इन दोनों पुत्रोंको जन्म दिया था। पुत्रोंकी उत्पत्तिसे पुरोहित पुरोहितानीको बहुतही अभूतपूर्व आनंद हुआ। जन्मके समयके समस्त लौकिक आचार हो चुकने के बाद पुरोहितने इन नवप्रसूत (नवीन जन्मे हुए) बालकोंका नाम देवभद्र और यशोभद्र તમે ચિંતા ન કરે. તમારે ત્યાં બે પુત્ર ઉત્પન્ન થશે પરંતુ તેઓ તમારે ત્યાં રહેશે નહિં બલ્યકાળમાં જ એ બને દીક્ષા અંગીકાર કરશે આથી આપનું એ વખતે એ કર્તવ્ય બનશે કે, આપ એમના દીક્ષાના કામમાં અંતરાયરૂપ ન બને. એ એવા સાધુ થશે કે, જેમની ધર્મદેશનાથી હજારો નું કલ્યાણ થશે આ પ્રમાણે પુરે હિતને સમજાવીને એ બન્ને દેવ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા.
થોડા સમય પછી એ બને દેવ પિતાના સ્થાનથી એવીને એ ભગુ– પુરોહિતને ત્યાં પુત્ર રૂપે જમ્યા. જ્યારે એ પુરોહિતની સ્ત્રીના ગર્ભમાં આવ્યા ત્યારે પુરોહિત પોતાની પત્ની સાથે ઈષકાર નગરના એક છેડા ઉપર રહેતા હતા. ત્યાં તેની પત્નીએ આ બન્ને પુત્રોને જન્મ આપે. બબ્બે પુત્રોના જન્મથી પુરોહિત તથા તેની સ્ત્રીને ઘણો જ આનંદ થયો. જન્મ સમયના સઘળા લૌકિક રીત રીવાજો પતાવ્યા પછી પુરેહિતે આ બન્ને બાળકોનાં નામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨