Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 851
________________ उत्तराध्ययनसूत्रे ननु साधकबाधक प्रमाणाभावादात्मनः संशयविषयतैवास्त्विति चेन्न, तत्साधकानुमानप्रमाणस्य सत्वात् । तथाहि-आत्मा अस्ति, अहं पश्यामि, जिघ्रामीत्याधनुगत प्रतीतेरन्यथानुपपत्तेः, अहं द्रष्टाऽस्मि, अहं घाताऽस्मि, अहं रसास्वादकोऽस्मि श्रोताचाऽस्मि, इत्येवं लोके प्रत्येकजीवस्यानुभवो भवति । यद्यात्मनोऽसहुआ भी उपलब्ध नहीं होवे तो उसका अभाव नहीं किया जा सकता है। जैसे इन्द्रियग्राह्य घट यदि हमें किसी प्रदेश विशेषमें उपलब्ध नहीं होता है तो कह दिया जाता है कि यहां पर घट नहीं है । परन्तु जो मूल में ही इन्द्रियोंका विषय नहीं हो सकता है उसकेअनुपलब्ध (नहीं मिलने से) होनेसे अभावका निश्चय नहीं हो सकता है । जैसे पिशाच आदि, इन्द्रियोंके अविषयभूत हैं, अतः अनुपलब्ध होनेसे क्या कोई इनके अभावका निश्चय कर सकता है ? ऐसा करना प्रत्युत कथंचित् सहायका कारण बन जाता है। यदि इस पर यों कहा जाय कि “आत्माके जब साधक एवं बाधक प्रमाण नहीं है तो आत्माको संशय ज्ञानका ही विषय क्यों न मान लिया जाय। साधक बाधक प्रमाणके अभावमें ही तो संशय उत्पन्न होता है" सो ऐसा कहना भी ठीक नहीं माना जा सकता है। कारण कि आत्माका साधक प्रमाण मौजूद है और वह है अनुमान प्रमाण-'मैं देखता हूं मैं सूघता हूं' इत्यादि जो एकाकार प्रतीति होती है वह यदि आत्मा नहीं યમાં ગ્રાહ્ય થવા છતાં પણ ઉપલબ્ધ ન હોય તે તેને અભાવ માનવે એ વાત પણ બરાબર નથી. જેમ ઈન્દ્રિય ગ્રાહ્ય ઘટ આદિ આપણને કોઈ પ્રદેશ વિશેષમાં ઉપલબ્ધ નથી થતા તે કહી દેવાય છે કે, અહિં ઘટ નથી. પરંતુ જ્યાં મૂળમાં જ ઇન્દ્રિયને વિષય નથી બની શકતે એને અનુપલબ્ધ (ન મળવાથી) થવાથીઅભાવને નિશ્ચય નથી કરી શકાતો. જેમ પિશાચ આદિઈન્દ્રિયોથી અવિષયભૂત છે, આથી અનુપલબ્ધ હોવાથી શું કઈ એના અભાવને નિશ્ચય કરી શકે છે ? એમ કરવું આપના તરફથી ઉપસ્થીત કરવામાં આવેલા સંશયનું કારણ બની જાય છે. જે આના ઉપર એવું કહેવામાં આવે કે, “આત્માને જે સા. ધક અને બાધક પ્રમાણે નથી તો આત્માને સંશય જ્ઞાનને વિષય જ શા માટે માની લેવામાં આવે ? સાધક બાધક પ્રમાણના અભાવમાં જ તો સંશય ઉત્પન્ન થાય છે.” તે આ પ્રમાણે કહેવું બરાબર મનાતું નથી. કારણ કે, આત્માનું સાધક પ્રમાણે મેજુદ છે. અને તે છે અનુમાન પ્રમાણ. હું જોઈ શકું છું, હું સુંઘું છું. ઈત્યાદિ જે એકાકાર પ્રતીતિ થાય છે તે જે કદાચ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901