________________
--
प्रियदर्शिनी टीका अ. १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् २१
" यदि पुत्राद् भवेत्स्वर्गों' दानधर्मों न विद्यते ।
मुषितस्तत्र लोकोऽयं, दानधर्मों निरर्थकः ॥१॥ बहुपुत्रा डुली गोधा, ताम्रचूडस्तथैव च ।
तेषां च प्रथमं स्वर्गः, पश्चाल्लोको गमिष्यति ॥२॥" इति । यत एवं ततः को नाम विवेकवान् ते तव एतत्पूर्वोक्तं वेदाध्ययनादिकम् , अनुमन्येत 'शोभनमिद'मित्येवं स्वीकुर्यात् ॥१२॥ संरक्षण हो सकता है ? पुत्रोंको भी उत्पन्न करनेसे क्या हमारी शुभ गति हो सकती है ? यदि ऐसा होता तो फिर दानादिक करना सब व्यर्थ ही हो जाता । जो ऐसा कहते हैं कि पुत्रोत्पत्ति नरकमें पड़नेवाले पिता आदिकोंकी रक्षा करती है वे कुमार्ग पर हैं 'स्वयं बेदानुयायियोंने भी ऐसा ही कहा है
“ यदि पुत्रात् भवेत्स्वर्गो, दानधर्मों न विद्यते । मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः ॥ बहुपुत्रा डुली गोधा, ताम्रचूडस्तथैव च । तेषां च प्रथमं स्वर्गः, पश्चात् लोको गमिष्यति ॥" यदि यही बात एकान्ततः मानली जावे तो पुरुषोंकी अपेक्षा डुली अर्थात् कछुई, गोधा तथा ताम्रचूड-मूर्गेको स्वर्गमें सबसे पहिले जाना चाहिये। क्योंकि इनके यहां मनुष्योंकी अपेक्षा अधिक संतान हुआ करती है। ब्राह्मणोंको भोजन करानेसे जो यहां तमस्तमा नरकमें जाना प्रकट શું સંરક્ષણ થઈ શકે છે ? પુત્રોને ઉત્પન્ન કરવાથી પણ અમારી શું શુભ ગતિ થઈ શકે છે ? જે તેવું હોત તે પછી દાન આદિનું કરવું એ સઘળું વ્યર્થ જ બની જાય. એમ કહે છે કે, પુત્રોત્પત્તિ એ નરકમાં પડવાવાળા પિતા વગેરેને બચાવે છે તે તે કુમાર્ગ ઉપર છે. “સ્વયં વેદના અનુયાયીઓએ પણ એવું જ કહ્યું છે–
" यदि पुत्रात् भवेत्स्वर्गों, दानधर्मो न विद्यते । मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः ॥ बहुपुत्रा डुली गोधा, ताम्रचूडस्तथैव च ।
तेषां च प्रथमं स्वर्गः, पश्चात् लोको गमिष्यति ॥" જે એ વાતને ખૂબ જ શાંતિથી વિચારવામાં આવે તે પુરુષની અપે. ક્ષાએ કાચબે, ઘે, અને કુકડાઓને સ્વર્ગમાં સહુ પ્રથમ સ્થાન મળે કેમ કે, તેમને ત્યાં મનુષ્યોની અપેક્ષાએ ઘણાં જ સંતાન પેદા થાય છે. વળી બ્રાહ્મણને ભેજન કરાવવાથી જે અહિં તમસ્તમા નરકમાં જવાનું બતાવેલ છે એનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨