________________
७९८
___ उत्तराध्ययनसूत्रे नन्ददत्त नन्दपियाख्य गोपदारकजीवदेवौ स्व स्वावधिज्ञानेन ज्ञातवन्तौ-यदावामेतस्यैव भृगुपुरोहितस्य पुत्रत्वेनोत्पत्स्यावहे । पुत्रत्वेनोत्पन्नावावां यथाऽयं जैनधर्म विमुखौ न कुर्यात्तथाऽऽवाभ्यां विधातव्यम् । एवं विचार्य तावुभावपि श्रमणरूपं कृत्वा भृगुपुरोहितगृहे समायातौ । पत्नीसहितो भृगुरपि तौ ववन्दे । मुनिवेषधारिणौ तौ देवी सभार्याय भृगवे धर्मदेशनां दत्तवन्तौ कृताञ्जलिना सभार्येण पुरोहितेन प्रोक्तम्-भगवन् ! आवयोः सन्तति भविष्यति नवा ! देवाभ्यामुक्तम्चिन्तासे दुःखी होता रहता था। एक दिन उन नन्ददत्त नन्दप्रिय नामक गोपके जीव दो देवोंने स्वर्ग में रहते हुए अवविज्ञानसे जानकर ऐसा विचार किया कि हम दोनोंको इसी भृगुपुरोहितके यहां पुत्ररूपसे उत्पन्न होना है, अतः यह हम लोगोंको जैनधर्मकी आराधना करनेसे विमुख न कर सके ऐसा प्रयत्न करना चाहिये । इस प्रकार विचार कर वे दोनों मुनिका वेष धारण कर शीघ्रही उस भृगुपुरोहितके घर पर आये। भृगुपुरोहितने ज्योंही इन दो मुनियोंको अपने घर पर आते हुए देखे तो वह शीघ्रही उठकर इनके सामने गया। और जाकर उसने इनको वंदना की । मुनियोंने भार्या सहित उस पुरोहितको धर्मकी देशना दी। धर्मकी देशना सुनकर पुरोहितका अन्तःकरण धर्मप्रेमसे भींज गया, और उसने उसी समय उन मुनियों के पास श्रावकके व्रतोंको पालन करनेका नियम ले लिया। जब मुनियोंके चलने का समय आया तंब उस पुरोहितने हाथ जोड़कर उनसे पूछा कि हे भदन्त । यह तो कहिये कि हम लोगोंके यहां सन्ताग होगी या नहीं ? । मुनिराजोंने कहा कि तुम चिन्ता मत करोચિતામાં દુઃખી થયા કરતા હતા. એક દિવસ એ નંદદત્ત અને નંદપ્રિય નામના ગોપના જીવ અને દેવેએ સ્વર્ગ માં રહેતાં રહેતાં અવધિજ્ઞાનથી જાણ્યું અને એવો વિચાર કર્યો કે, અમારે બનેએ એ ભૃગુપુરોહિતને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થવાનું છે. આથી તે અમે બનેને જૈનધર્મની આરાધના કરવાથી વિમૂખ ન કરી શકે એવો પ્રયત્ન કરી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે બન્નેએ મનિને વેશ ધારણ કરી તુરત જ એ ભૂગપુહિતના ઘેર પહોંચ્યા ભુગુ પરહિતે આ બને મુનિઓને પિતાને ઘેર આવતા જ્યારે જોયા તે તે ઉઠીને સવાર તેમની સામે ગયા અને વંદના કરી. મુનિઓએ ભૃગુપુરોહિતને અને તેની પત્નીને ધર્મને ઉપદેશ આપ્યો. ધર્મદેશના સાંભળીને પુરોહિતનું અંતઃકરણ ધર્મ પ્રેમથી ભીંજાઈ ગયું અને તેણે તે જ સમયે તે મુનિઓની પાસે શ્રાવકના વ્રતનું પાલન કરવાનો નિયમ લઈ લીધો. મુનિઓ જ્યારે વિદાય થવા લાગ્યા ત્યારે પુરેશહિતે હાથ જોડીને તેમને પૂછ્યું, હે ભદન્ત ! એ તે બતાવો કે, અમારે ત્યાં સંતાનપ્રાપ્તિ થશે કે નહીં ? મુનિરાજ એ કહ્યું કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨