Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् ८०१ क्षुरिका कर्तरिकासिपुत्र प्रभृतीनि शस्त्राणि स्थापयन्ति । बालकान् गृहीत्वाऽरण्ये नयन्ति । असिपुत्रेण नासिकां छिन्दन्ति, कर्तरिकया कौँ कर्तयन्ति, क्षुरकिया उदरं विदारयन्ति । अतो युवाभ्यामेतेषां समीपे न गन्तव्यम्, नाप्येतेषां संगतिः कर्त्तव्या, न चैषां दृष्टिसमक्षे स्थातव्यम् । इति पितुर्वचनं निशम्य तौ दारकौं साधुभ्यः पराङ्मुखौ जातौ। एकस्मिन् दिने तौ बालकौ रथ्यायां क्रीडन्तौ मासुकमनपानादिकमादाय संमुखमागच्छतस्तान् साधुन् दृष्ट्वा भयोभ्रान्तचित्तौ ततः पलाय्य वनं गत्वा विशालमेकं वटवृक्षमारुह्य सघनपत्रवत्यां शाखायां निलीय संस्थितौ साधवोऽपि तेनैव मार्गेण तत्रैव समायाताः । तस्यैव कैंची एवं चाकू वगैरह शस्त्रोंको छिपाकर रखते हैं । जब बालकोंको पकडकर ये जंगलमें ले जाते हैं तो चाकूसे-नासिकाको काटते हैं कैचीसे कानोंको कतरते हैं और छुरीसे पेटको चीर डालते हैं । इसलिये बेटा ! हम तुमको समझाते हैं कि तुम भूलकर भी इनकी संगतिमें मत आना जब ये लोग तुमको आते दिखलाई पडे तो इनको मत देखना इनसे दूर भाग जाना। इनके साम्हने कभी आना ही नहीं । इस प्रकार पिताके वचन सुनकर ये दोनों ही बालक साधुओंसे पराङ्गमुख बन गये। ___ एक दिनकी बात है कि जब ये दोनों ही बालक किसी गलीमें खेल रहे थे तब इन्होंने खेलते २ प्रासुक अन्नपान आदिको लेकर संमुख आते हुए मुनियोंको देखा। देखते ही ये दोनों भयोद्भ्रान्तचित्त होकर वहांसे वनकी तरफ भाग गये, और एक विशाल वटवृक्ष पर चढकर सघनपत्र वाली शाखाके ऊपर जाकर छिप गये । आहार आदि सामग्री लेकर मुनिપિતાના પાત્રોની અંદર તીક્ષણ ધારવાળી છરી, કાતર ચાકુ વગેરે શસ્ત્રોને છુપાવીને રાખતા હોય છે. તેઓ બાળકને પકડીને જંગલમાં લઈ જાય છે અને ત્યાં ચાકુથી તેનું નાક કાપે છે, કાતરથી કાનને કાતરે છે અને છરીથી પેટને ચીરી નાખે છે. આ માટે હું તમને સમજાવું છું કે, તમે ભૂલેચૂકે પણ તેમની સંગત ન કરતા. જ્યારે એ સાધુએ આવતા તમારી દષ્ટિએ દેખાય ત્યારે તેની સામે ન જોતાં દૂર ભાગી જજે. એમની સામે કદી પણ ન જતા. આ પ્રકારનાં પિતાનાં વચન સાંભળીને એ બને બાળક સાધુએથી પરાંમુખ બની ગયા.
એક દિવસની વાત છે કે, એ બન્ને બાળકો કે ગલીમાં રમતા હતા ત્યારે તેમણે રમતી વખતે પ્રાસુક અન્નપાન આદિને લઈને તેમની સામે આવતા મુનિઓને જોયા. જોતાં જ એ બને ભયભીત બનીને વનની તરફ ભાગી છૂટયા. ત્યાં તેઓ વિશાળ એવા એક વડલા ઉપર ચડી ગયા અને પાંદડાથી ભરપૂર એવી એક ડાળ ઉપર જઈને છુપાઈ ગયા. આહાર આદિ સામગ્રી उ०१०१
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨