________________
-
-
-
प्रियदर्शिनी टी. अ० १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् ८०३ भवता श्रमणसंगति कर्तुमावां प्रतिषिद्धौ । ते तु संसारसमुद्रमग्नान् जनानुध्धृत्य निरापदं मोक्षस्थान प्रापयितुं प्रयतन्ते, इत्येवमुक्त्वाऽध्ययनोक्तैर्वाक्यैः पितरौ प्रतिबोध्य ताभ्यां सह प्रव्रजितौ । राज्या कमलावत्याऽपि पुरोहितधनलिप्मू राजा प्रतिबोधितः । तावपि प्रवजितौ । एवं गृहीतप्रव्रज्याः षडपि संयममनुपाल्य केवलज्ञानमासाद्य मोक्षं गताः । एतदेव सूत्रकारः स्वयं वर्णयतिकर पितासे कहने लगे-तात। आपने मुनियोंके विषयमें जो कुछ हमको समझाया है वह सब आपका कहना सर्वथा अनुचित है । ये तो बडे ही दयाके भंडार होते हैं, और संसारसमुद्र में फंसे हुए संसारी जीवांको उससे पार लगाने के लिये सदा चेष्टाशील रहते हैं । इनका यही प्रयत्न रहता है कि किसी भी तरह संसारीजन मोक्ष प्राप्त करें । क्यों कि वही स्थान एक ऐसा है कि जहां पर किसी भी प्रकारकी आपत्ति विपत्ति जीवको नहीं भोगनी पड़ती है। इस प्रकार कहकर उन दोनोंने इस अध्ययनमें उक्त वाक्यों द्वारा अपने मातापिताको समझाया और अपने माता पिताके साथ वे दीक्षित हो गये। तथा कमलावती रानीने भी अपने पति राजाको जो कि पुरोहितके धनको लेनेका अभिलाषी बन रहे थे प्रतिबोधित किया। ये दोनों राजारानी भी प्रवजित हो गये। इस प्रकार दीक्षा लेकर ये छह ही जनें संयमकी परिपालना करके केवलज्ञानको प्राप्त कर मुक्ति पधारे। इसी बातको सूत्रकार स्वयं प्रकट करते हैं-'देवा'इत्यादि પિતાને ઘેર જઈને પિતાને કહેવા લાગ્યા કે, હે તાત! આપે મુનિઓના વિષયમાં અમને જે કાંઈ સમજાવ્યું હતું તે સઘળું જુઠું છે. એ મુનિએ તે ઘણા દયાળુ હોય છે, સંસારસમુદ્રમાં ફસાયેલા સંસારીજીને એનાથી કિનારે પહોંચાડવા માટે સદા પ્રયત્નશીલ રહે છે, એમને એજ પ્રયત્ન હોય છે કે, કેઈ પણ રીતે સંસારી જન મોક્ષ પ્રાપ્ત કરે. કેમ કે, એ સ્થાન એવું છે કે, ત્યાં કોઈ પણ પ્રકારની આપત્તિ છને ભેગવવી પડતી નથી. આ પ્રમાણે કહીને એ બન્નેએ આ અધ્યયનમાં કહેવામાં આવેલ વાકથી પિતાના માતાપિતાને સમજાવ્યા. અને પોતાના માતાપિતા સહિત તેઓએ દિક્ષા અંગી. કાર કરી. કમલાવતી રાણીએ પણ પિતાના પતિ-રાજા કે, જે પુરહિતનું ધન લઈ લેવાની ઈચ્છા કરી રહ્યા હતા તેને પ્રતિબંધિત કર્યા. અને એ પ્રમાણે રાજા અને રાણીએ પણ દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે દીક્ષા લઈને એ છએ જણ સંયમનું પરિપાલન કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મુક્તિને પામ્યા. __ पातन सूत्रा२ २१५ प्रट रे छ---" देवा"-त्या !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨