________________
॥ अथ चतुर्दशमध्ययनम् ॥
व्याख्यातं चित्रसंभूतीयाख्यं नाम त्रयोदशमध्ययनम्, साम्प्रतमिषुकारीयं नाम चतुर्दशमध्ययनं प्रारभ्यते । अस्य च पूर्वाध्ययनेन सहाय मभिसम्बन्धः - पूर्वाध्ययने मुख्यतया निदानदोषाः प्रोक्ताः, प्रसङ्गतो निर्निदानगुणाश्चापि । अस्मिन्नध्ययने निदानस्य मुक्ति कारणत्वात्तद्गुणाः प्रोच्यन्ते, इत्यनेन सम्बन्धेनायातमिदमध्ययनम् । अस्याध्ययनस्य प्रस्तावनामाह
मुनिचन्द्रमुनेः सविधे गोवल्लभनाम्नो गोपस्य नन्द-सुनन्द - नन्ददत्त - नन्दप्रिय नामनश्वत्वारो दारकाः पत्रजिताः, तत्र द्वौ भ्रातरौ नन्दनन्दौ चित्रसंभूतपूर्वभव चौदहवां अध्ययन प्रारम्भ
चित्र संभूतीय नामक तेरहवां अध्ययनका व्याख्यान हो गया । अब यह इषुकारिय नामका चौदहवां अध्ययन प्रारंभ होता है । इस अध्ययनका संबंध तेरहवें अध्ययन के साथ इस प्रकार से है- पूर्व अध्ययन में निदानबंध संबंधी दोष मुख्य रूपसे प्रकट किया गया है साथमें विना निदान से होनेवाला गुण भी प्रसंगतः प्रतिपादित हुआ है। इस अध्ययनमें अब यह कहा जावेगा कि मुक्तिका कारण (नियागा) निदानका अभाव है तथा इस ( नियाणा) निदान के अभाव में कौन २ से गुण उत्पन्न होते हैं । इसी संबंध को लेकर इस अध्ययनका प्रारंभ किया गया है। इसकी प्रस्तावना - इस प्रकार है
किसी एक समयकी बात है कि मुनिचंद्र मुनिराज के पास गोवल्लभ
ચાદમા અધ્યયનના પ્રારંભ
ચિત્રસ’ભૂત નામના તેરમા અધ્યયનનું વ્યાખ્યાન પુરૂ થયું, હવે આ ઈષુકારિય નામના ચૌદમા અધ્યયનના પ્રારંભ થાય છે. આ અધ્યયનને તેરમા અધ્યયન સાથેના સંબંધ આ પ્રમાણે છે. તેરમા અધ્યયનમાં નિદાન (નિયાણા) અધ સંબંધી દોષ મુખ્ય રૂપથી પ્રગટ કરવામાં આવેલ છે. તદુપરાંત વગર નિદાનથી થનારા ગુણુ પણ પ્રસંગત પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ અ ધ્યયનમાં હવે એ કહેવામાં આવશે કે, મુક્તિનું કારણ નિદાનના અભાવ છે. તથા એ નિદાનના અભાવથી કયા કયા ગુણો ઉત્પન્ન થાય છે. એ સબંધને લઇને આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. જેની પ્રસ્તાવના આ પ્રકારની છે. કોઈ એક સમયની વાત છે કે, મુનિચંદ્ર મુનિરાજની પાસે ગવલ્લભ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨