________________
प्रियदर्शिनी टीका अ. १३ चित्र-संभूतचरितवर्णनम्
७३ धूर्तेयं शरीरश्रमो मा भववित्यलीकमुत्तरं ददाति । भूयो यथैव न कुर्यात्, तथेयं मया शिक्षणोया। एवं विचार्य परेद्युस्तं शिलापुत्रकं स्वर्णेन वेष्टयित्वा कण्ठाभरणरूपं कारयित्वा पत्नीसमीपे समागत्य सस्नेहमिदमब्रवीत्-प्रिये ! स्वर्णमयमिदं कण्ठाभरणं त्वदर्थे मयाऽऽनीतम् । इदं तवकण्ठं भूषयतु । पन्यपि कण्ठाभरणमालाक्य सहर्ष तद्गृहीत्वा कण्ठे बध्नाति स्म। रात्रिंदिवं स्वर्णपत्राच्छादितशिलापत्रककण्ठाभरणं कण्ठे परिदधाना साऽतीव प्रमोदमनुबभूव । एकदा सुदर्शनस्तामउसको ज्ञात नहीं हो सका। पतिने पत्नीके कथन सुनते ही विचार किया-मालूम पडता है कि चंद्रकला धूर्त है, यह ऐसा जो कह रही है सो उसका कारण केवल यह है कि इसको शरीर का परिश्रम सद्य नहीं है। अतः बहाना बनाकर यहां उसके उठानेसे बचना चाहती है। अतः आगे अब यह ऐसा न करे इसलिये मुझे इसको शिक्षा देना चाहिये इस विचारसे उसने एक युक्ति की। दूसरे दिन ही उस शिलापुत्रकको उसने सुवर्णके पत्रसे आवेष्टित करवा दिया। और उसकी आकृति भी उसने कण्ठाभरणके रूपमें परिवर्तित करवादी । पश्चात् वह उसको अपनी पत्नीके पास ले जाकर कहने लगा-प्रिये! यह कण्ठाभरण मैंने तेरे लिये बाहरसे मंगवाया है, अतः तुम इसको अपने कंठ में पहिरलो। सुदर्शनको यह बात सुनकर चंद्रकला बहुत ही खुश हुई और उसने उसी समय उसको देखते ही देखते बडे हर्ष के साथ अपने कण्ठ में पहिर लिया। अब तो उसने उसको कंठसे उतारनेका नामतक भी नहीं लिया। रात दिन वह उसको अपने कंठमें ही धारण करे रही और આવી પહોંચે. જેનું આવવાનું તેની જાણમાં ન હતું. પતિએ પત્નીનાં વચન સાંભળતાં જ વિચાર કર્યો કે, માલુમ પડે છે કે, ચંદ્રકલા બેટી છે એથી જ તે આવું કહી રહી છે. કારણ માત્ર એટલું જ છે કે, એને શરીરને પરિશ્રમ કરે ગમતું નથી. આથી બહાનું બતાવીને એ તેને ન ઉઠાવવા માટે બચાવ કરી રહી છે. આથી આગળ તે એવું ન કરે એ માટે મારે તેને શિક્ષા આપવી જોઈએ. આવા વિચારથી તેણે એક યુક્તિ કરિ. બીજે દિવસે જ એ શિલાપુત્રકને તેણે સુવર્ણના પત્રાથી મઢાવી અને એની આકૃતિ પણ તેણે કંઠ આભરણના ઘાટની કરાવી. પછી તે તેને પિતાની પત્નીની પાસે લઈ જઈને કહેવા લાગ્ય, પ્રિયે ! આ કંઠ આભરણ મેં તારા માટે બહારથી મંગાવેલ છે આથી તમે તેને ગળામાં પહેરી લે. પતિની આ વાત સાંભળીને ચંદ્રકળા ઘણી જ ખુશી થઈ અને તેણે એજ વખતે એને જોતાં જોતાં ઘણાજ હર્ષની સાથે પિતાના ગળામાં પહેરી લીધું. આ પછી તેણે તેને પિતાના ગળામાંથી ઉતારી નાખવાનું નામ પણ ન લીધું. રાત દિવસ તેને તે પિતાના ગળામાં પહેરી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨