Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६१
___ उत्तराध्ययनसूत्रे ___ अत्रास्त्येवं कथानकम् आसीदङ्गदेशे मणिपुरे प्रचुरधनधान्यादिसमन्वितोऽतिविनीतः सुदर्शननामकः श्रेष्ठिसुतः। तस्यासीत् प्राणवप्रिया सकलकलाचतुराऽनवद्यसर्वाङ्गयुक्ता चंद्रकलानाम्नी मार्या । तामेकदा कार्यान्तरसंलग्नाश्वश्रूः प्रोह स्नुषे ! सौधमध्यात् शिला पुत्रकमानय । श्वश्रूवचनमाकर्ण्य सा प्राह-मातः ! महाभारोऽयं शिलापुत्रका, नाहं तं समानेतुं शक्का । अस्मिन्नेव समये कुतोऽपि समागतः पत्न्यानुपलक्षितः श्रेष्ठिसुतः पल्यावचनमाकये समचिन्तयत्-अहो ! चित्रके जीव मुनिराजने चक्रवर्तीको समझाया कि तुम इनको किस रूपमें अच्छा समझकर मुझे ग्रहण करने के लिये कह रहे हो ? ।
इस पर एक कथानक इस प्रकार है
अंगदेश में मणिपुर नगरमें धनधान्यादिसे समन्वित तथा अत्यंत अति विनीत सुदर्शन नामका एक श्रेष्ठिपुत्र रहता था। सुदर्शनकी पत्नीका नाम चंद्रकला था, यह जैसा नाम था वैसी ही गुण संपन्ना थी। सुदर्शनको यह अपने प्राणोंसे भी अधिक प्यारी थी। चंद्रकला भी सकलकलाओंमें बडी चतुर थी। इसका प्रत्येक शारीरिक अवयव सौन्दर्य एवं लावण्यसे भरपूर था। एक समय की बात है कि चंद्रकलासे उसकी सासने जो कि उस समय किसी दूसरे काम करने में लगी हुई थी कहा बहू ! मकानके भीतरसे शिलापुत्रकको ले आ। चंद्रकलाने सासके वचन सुनकर कहा-माताजी ! शिलापुत्रकका वजन तो बहुत है इसलिये वह अकेली मुझसे नहीं उठ सकता है । जब चन्द्रकला इस प्रकार कह रही थी कि इसी समय कहींसे उसका पति भी आ गया जिसका आना જાવ્યું કે, તમે એને કઈ રીતે સારા સમજીને મને અંગીકાર કરવાનું કહી રહ્યા છે ? આના ઉપર એક કથા આ પ્રમાણે છે –
અંગદેશમાં મણીપુર નગરમાં ધનધાન્યાદિકથી પરિપૂર્ણ તથા ખૂબજ વિનીત એવા સુદર્શન નામે શેઠને એક પુત્ર રહેતું હતું. સુદર્શનની પત્નીનું નામ ચંદ્રકલા હતું. એ જેવું નામ હતું તેવી જ ગુણસંપન્ન હતી. કળાઓમાં ખૂબજ ચતુર હતી. એના શરીરનાં પ્રત્યેક અવયવ સૌંદર્ય અને લાવણ્યથી ભરપૂર હતાં. એક સમયની વાત છે કે, ચંદ્રકલાને તેની સાસુએ કે જે એ વખતે બીજા કેઈકામમાં ગુંથાયેલ હતી તેણે કહ્યું, વહુ ! મકાનની અંદરથી શિલાપુત્રકને લઈ આવે. ચંદ્રકળાએ સાસુનાં વચન સાંભળીને કહ્યું કે, માતાજી! શિલાપત્રકનું વજન તે ઘણું છે આથી તે મારા એકલાથી ઉપડી શકે તેમ નથી. જયારે ચંદ્રકળા આ પ્રમાણે કહી રહી હતી કે, એજ સમયે તેને પતિ કયાંકથી ત્યાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨