Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૭૮
उत्तराध्ययनसूत्रे
" यच्च कामसुखं लोके यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोडशीं कलाम् ॥ १ ॥ इति ॥ १७ ॥
सम्प्रति धर्मफलमुपदर्शयन्नुपदिशति —
मूलम् --
नरिंदे ! जाई अहमा नराणं, सोवागंजाई दुहओ गयाणं । जहिं वयं सव्वर्जणस्स वेसा, वसीय सोवांगणिवेसणेसु ॥ १८ ॥
66
यच्च कामसुखं लोके, यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्यैते, नार्हतः षोडशीं कलाम् ॥ " जो सुख काम जनित होता है एवं जो देवों का महान् सुख माना जाता है । वे दोनों ही सुख तृष्णाक्षय से जनित सुख के सामने सोलहवीं कलाके बराबर भी नहीं है ।
भावार्थ - मुनिराज चक्रवर्ती के कथनका उत्तर देते हुए कह रहे हैं कि महानुभाव । शब्दादिक मनोज्ञ विष उन्हीं व्यक्तियोंको सुहावने प्रतीत होते हैं जो आत्मज्ञान विहीन हैं। हमारे संयमधनवाले मुनिजनों को तो ये सर्वथा विरस ही हैं । अतः ज्ञानचक्षु से इनके स्वरूपका अवलोकन करो तो आपको स्वयं भी हमारा यह सत्य प्रतीत होने लगेगा । तृष्णा क्षय जनित सुखके सामने तो इनकी कोई कीमत ही नहीं है। अतः संसारके इन प्रपंचोंको छोड़कर धर्म की शरण में आजाओ - इसीमें आत्मा की भलाई है ॥ १७ ॥
64
'यच्च कामसुखं लोके, यच्च दिव्यं महत्सुखम् । तृष्णायक्षसुखस्यैते, नाईतः षोडशीं कलाम् ॥ "
જે સુખ કામલેગજનિત હેાય છે અને જે દેવલાકાના મહાન દિવ્ય સુખ તરીકે માનવામાં આવે છે તે અને સુખ તૃષ્ણા ક્ષયથી થનારા સુખની સામે સેાળમી કળા ખરેખર પણ નથી.
ભાવા—મુનિરાજ ચક્રવતીના કથનના ઉત્તર આપતાં કહે છે કે, મહાનુભાવ! શબ્દાદિકમનાજ્ઞ વિષય એવી વ્યક્તિઓને પ્રિયકર લાગે છે કે, જે આત્મજ્ઞાનથી અજાણું છે. અમારા સંયમ ધનવાળા મુનિજનાને તે તે સર્વથા નિરસ જ છે. આથી જ્ઞાનચક્ષુથી એના સ્વરૂપનું અવલેાકન કરા તા આપને પેાતાને જ અમારૂ એ સત્ય સાચા સ્વરૂપથી જાણવા મળશે. તૃષ્ણાના ક્ષય કરનાર સુખ સામે તેા એની કેાડીની પશુ કિંમત નથી. આથી સસારના આ પ્રપ ચને છેડી દઇને ધર્મના શરણમાં આવી જાવ એમાંજ આત્માની ભલાઈ છેા૧૭ણા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨