Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૭૮
----
____ उत्तराध्ययनसूत्रे __ 'व्यत्येत्वायुः कालः, गच्छन्तु रात्रयोऽहानि च । अस्माकं तु भोगैः प्रयोजनम् । भोगाश्च सन्ति मदायत्ताः' इति मन्यसे चेत् तदप्ययुक्तमेव । यतः पुरुषाणां भोगा अपि नित्या न सन्ति । यथा पक्षिणः क्षीणफलं फलरहितं द्रुमवृक्ष त्यजन्ति । तथा-भोगाः पुरुषम् उपेत्य समागत्य क्षीणपुण्यं तं पुरुषं त्यजन्ति । पुण्यानुरोधेन पुरुषं प्राप्य तत्क्षये सति स्वपवृत्या तं मुञ्चन्ति, न तु पुरुषाभिप्रायेणेति भावः । भोगा अस्थिरा इति निष्कर्षः ॥ ३१ ॥ जब क्षण, याम, दिवस एवं मास के बहाने से आयु ही व्यतीत होती रहती है तो बडे अचरज की बात है कि विद्वानों को अपनी इस ऐसी परिस्थितिमें निद्रा भी कैसे आती है। लाभमें तो सबको आनंद होता है पर हासमें आनंद कैसा ? चिन्ता होनी चाहिये कि हमारा एक भी आयु. का दलिक व्यर्थ व्यतीत न हो जावे । यदि तुम्हारा इस पर ऐसा कहना हो कि भले आयु व्यतीत होती रहे-रात्रि एवं दिवसभी योंही निकलते जायें तो हमको इनसे क्या प्रयोजन, जिनसे हमको प्रयोजन है ऐसे वे भोग तो हमारे आधीन हैं सो राजन् ! तुम्हारी यह मान्यता बिलकुल गलत है क्यों कि ये भोगभी तो नित्य नहीं हैं । (खीणफलं दुमं जहा पक्खी चयंति तहा भोगा उवेच्च पुरिसं चयंति-क्षीणफलं द्रुमंयथा पक्षिणः त्यजन्ति तथा भोगाः उपेत्य पुरुषं त्यजन्ति ) जिस प्रकार क्षीण फलवाले वृक्षका पक्षी त्याग कर देते हैं उसी प्रकार क्षीण पुण्यवाले पुरुषका ये भोग भी प्राप्त होकर परित्याग कर देते हैं। भावार्थ-भोगोंकी प्राप्ति होना शुभकर्मों के आधीन है । जबतक
ત્યારે ક્ષણ યામ, દિવસ અને મહીનાની ગણત્રીથી આયુષ્ય વ્યતીત થતું રહે છે ત્યારે ઘણું અચરજની એ વાત છે કે, વિદ્વાનેને પિતાની આવી પરિસ્થિ. તિમાં પણ નિદ્રા કેમ આવે છે? લાભમાં તે બધાને આનંદ થાય છે. પરંતુ હાસમાં આનંદ કે ? ચિંતા થવી જોઈએ કે, મારા આયુષ્યની એક પણ પળ વ્યર્થ ન વીતી જાય. જે તમારું આમાં એમ કહેવાનું હોય કે, ભલે આયુષ્ય વીતી જાય, રાત્રી અને દિવસ પણ એમજ નિકળતા જાય આમાં અમને શું પ્રોજન છે ? જેનાથી અમારે પ્રયોજન છે એવા કામગ તે અમારે આધીન છે. તે હે રાજન્ ! તમારી એવી માન્યતા બીલકુલ ભૂલ ભરેલી છે. કેમ કે, ભેગ પણ નિત્ય તો નથી જ. જે પ્રમાણે ફળ વગરના વૃક્ષને પક્ષીઓ ત્યાગ કરી દે છે એજ પ્રમાણે ક્ષીણ પુષ્યવાળા પુરુષને આ ભેગ પણ પ્રાપ્ત થઈને પરીત્યાગ કરી દે છે.
ભાવાર્થ–ભેગોની પ્રાપ્તિ થવી તે શુભ કર્મોના આધીન છે. જ્યાં સુધી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨