Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૦૮
उत्तराध्ययनसूत्रे शति-'न हु जिणे ' इत्यादि । यथा-मार्गोपदेशक, नगर चापश्यन्तोऽपि जना मार्ग दृष्ट्वा तस्याऽविच्छिन्नोपदेशात् तत्मापकत्वं निश्चिन्वन्ति, तथा-यद्यप्यद्य जिन उपलक्षणत्वान्मोक्षश्च नैव दृश्यते, तथापि-मार्गदेशकः मार्गस्य-जिनोपदिष्टस्य मोक्षरूपस्य, माठमाणत्वाद् मार्गस्य, देशकः-उपदेशकः, आचार्यादि दृश्यते । ततश्च मामपश्यद्भिरपि भाविभव्यैस्तस्य मार्गदेशकस्यापि मोक्षमापकत्वं निश्चेतव्यं, यतश्चैवं भविभव्या उपदिश्यन्ते, अतः संप्रति नैयायिके पथि हे गौतम ! समयमा प्रमादयेः। व्याख्या प्राग्वत् । द्विविधाऽपि तावदित्थं व्याख्या सूचकत्वात् श्रुतस्य कृता। ___यद्वा-हे गौतम ! अद्य-इदानी, भवान् जिनः न दृश्यते भवान् केवलित्वेन दृष्टि-गोचरो न भवति, भवता केवलज्ञान न प्राप्तमित्यर्थः । 'दृश्यते' इति क्रियावलाद् ‘भवान्' इति पदमनुक्तमपि गृह्यते, परंतु बहुमतः-बहुभिर्मत:= लेनेवाले भव्योंको उपदेश देते हुए वीर प्रभु गौतम को भी उपदेश देते हैं कि जैसे मार्गोपदेशकको एवं नगरको नहीं देखते हुए भी व्यक्ति मार्ग को देखकर उसके अविच्छिन्न उपदेश से उसमें प्राप्तकता का निश्चय कर लेते हैं वैसे ही “ इस कालमें जिन और मोक्ष नहीं दिखाई देता हैं तो भी मार्गदेशक-श्रीआचार्य आदि तो दिखते हैं इसलिये मुझे नहीं देखने वाले भी भावि भव्यजनों को उस मार्गदेशक में भी मोक्ष प्रापकताका निश्चय कर लेना चाहिये, इस प्रकार भावि भव्यों को जब यह हमारा उपदेश है तो हे गौतम ! इस समय न्यायानुगत इस मार्ग में एक समय भी तुम प्रमाद मत करो ॥२॥
अथवा इस गाथाका इस तीसरी पद्धतिसे यह अर्थ होता है कि-हे गौतम ! तुम इस समय जिन नहीं हो । परंतु अनेक प्राणीयों द्वारा પ્રભુ ગૌતમને પણ ઉપદેશ દે છે કે-જેમ માર્ગોપદેશકને અને નગરને ન જેવા છતાં પણ વ્યકિત માગને જોઈને માર્ગોપદેશકના અવિચ્છિન્ન ઉપદેશથી તેની પ્રાપ્તિને નિશ્ચય કરી લે છે એજ પ્રમાણે “ આ કાળમાં જિન અને મોક્ષ દેખાતાં નથી તે પણ માગદેશક-જે આચાર્ય આદિ હોય છે તેઓ તે દેખાય છે. તેથી મને ન જનાર ભાવિ ભવ્યજનોએ તે માગદશકમાં પણ મોક્ષપ્રાપકતાને નિશ્ચય કરી લેવું જોઈએ, આ પ્રમાણે ભાવિ ભવ્યજનેને માટે મારે છે આ ઉપદેશ છે તે હે ગૌતમ ! તામારે આ સમયે ન્યાયાનુગત આ માગમાં એક સમયને પણ પ્રમાદ કરવો જોઈએ નહી ૨
અથવા આ ગાથાને ત્રીજો અર્થ આ પ્રમાણે પણ થઈ શકે છે– હે ગૌતમ! તમે અત્યારે જિન નથી. પણ અનેક લોકો દ્વારા માન્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨