________________
૮૦
उत्तराध्ययनसूत्रे
मम शक्तिः ! अतो भवान् कमपि मद्दत्तमुपहारं स्वीकर्त्तुमर्हति । इच्छामि कन्यामिमां भवते दातुम् । राज्ञः सभक्ति बहुमानं वचनं निशम्य कुमारस्तत्स्वीकृतवान् । समागते शुभे मुहूर्ते कुमारस्य राजकन्यया सह विवाहो जातः । एकदा कुमारः स्वमियामपृच्छत्-शुभे ! कथय, तव पिता कथमेकाकिने मह्यं त्वां दत्तवान् । राजपुत्री प्राह-स्वामिन्! मम पिता शत्रुभिरुपद्रुतो निर्जितराज्य इमां विषमपल्लिं समाश्रितः । अहं राज्ञ्याः श्रीमत्या गर्भजाता चतुर्णी भातृणामनुजाता श्रीकान्ता नाम्नी पितुः परमस्नेहभाजन भूताऽस्ति । प्राप्तयौवनां मां पिता माह-पुत्रि ! ममैते राजनो
नजराने में एक भेंट देना चाहता हूं आप उसको स्वीकार करें। ऐसा कहकर राजाने अपनी कन्या राजकुमार को समर्पित कर दी । कुमार ने भी राजा के भक्ति एवं बहुमान परिपूर्ण वचन सुनकर उस कन्या को लेना अंगीकार कर लिया पश्चात् शुभमुहूर्त आने पर उसका विवाह भी कर दिया । एक दिन की बात है कि कुमार ने अपनी इस नवोढा पत्नी से पूछा कि प्रिये ! कहो तो सही तुम्हारे पिताने मुझ अकेले के साथ तुम्हारा विवाह कैसे कर दिया। राजपुत्री ने कहा स्वामिन्! मेरे पिता के पीछे श बहुत पड़े थे । समय २ पर वे इनको अधिक कष्ट दिया करते थे। ऐसा भी समय आ गया था कि मेरे पिता का राज्य भी उन लोगों ने छीन लिया । और पिता को बहां से भगा दिया। भगकर पिताने इस विषमपल्ली का आश्रय लिया । मेरे चार भाई और हैं । सब भाइयों के बाद ही मेरा जन्म हुआ है। मेरी माता का नाम श्रीमती और मेरा नाम श्री कान्ता है। मेरे ऊपर पिता का अधिक स्नेह था अतः
ु
1
નથી, તા પણ હું આપને નજરાણામાં એક ભેટ આપવા ઈચ્છું છું. આપ તેનો સાભાર સ્વીકાર કરો. આ પ્રમાણે કહીને રાજાએ પેાતાની કન્યા કુમારને અપણુ કરી. કુમારે પણુ રાજાનો પ્રેમભાવ જાણીને તેની કન્યાનો સ્વીકાર કર્યો. પછી શુભ મુહૂતે તેમનાં લગ્ન થયાં. એક દિવસની વાત છે કે, કુમારે પેાતાની નવાઢા પત્નીને પૂછ્યું કે, પ્રિયે ! તમારા પિતાએ મારા જેવી રખડતી વ્યક્તિ સાથે તમારૂં લગ્ન કેમ કર્યું ? રાજપુત્રીએ કહ્યું, સ્વામિન્! મારા પિતાની પાછળ ઘણા શત્રુઓ પડયા હતા અને વખતેા વખત તેએ ભારે કષ્ટ પહેાંચાડતા હતા. એક સમય એવા આવી ગયા કે, મારા પિતાનું રાજ્ય પશુ એ લેાકેાએ કબજે કરી લીધેલું અને પિતાને ભાગવું પડેલું. ભાગીને તેમણે આ વિષમ સ્થળનો આશ્રય લીધેા. મારે ચાર ભાઈ છે હું એ ચારે ભાઈએથી નાની છું. મારી માતાનું નામ શ્રીમતી અને મારૂ નામ શ્રીકાન્તા છે. મારા ઉપર પિતાનો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨