Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१२
उत्तराध्ययनसूत्रे
खेदेन, मदीयानुचरा अन्वेषयिष्यन्ति । यद्यरण्ये क्वापि भविष्यति तदा मिलिष्यत्येव इत्युवस्वा ग्रामाधिपतिः स्वानुचरान् अरण्ये वरधनुमन्वेषयितुं प्रेषितवान् । ते समागत्य वदन्ति - अरण्यं सर्वमन्वेषितम्, न कोऽपि पुरुषो दृष्टः । परन्तु प्रहा रापतित एष वाणः समुपलब्धः । ततः कुमारो ' वरधनुर्मृतः ' इति चिरकालं सन्तापं कृतवान् ।
आप इस विषयकी चिन्ता न करें। मैं अपने सेवकों द्वारा आज से ही उसकी खोज कराता हूँ । यदि वह जंगल में कहीं पर होगा तो अवश्य मिल जायगा । इस प्रकार से कुमारको धैर्य बंधाकर उसने शीघ्र ही नौकरों को आदेश दिया कि बे वन में जाकर जहाँ पर भी वरधनु हो उसकी तलाश करें । मालिककी आज्ञा पाते ही सेवकजन वरधनु की तलाश में घर से निकले जंगलमें पहुंच कर उन्होंने उसको एक२ प्रदेशमें ढूंढा-परन्तु वरधनु का उनको कहीं भी पता नहीं पडा । हताश होकर वे लौट आये और अपने मालिक से बोले स्वामिन् । हमने जंगल का कोना २ देखडाला परन्तु हमको वहां कोई भी पुरुष दिखलाई नहीं दिया। हां प्रहार से गिरा जैसा यह एक बाण हमको अवश्य मिला है। बाणको हाथ में लेकर कुमार ने देखा तो उसको विश्वास हो गया कि वरधनु मारा गया है । अतः जब तक कुमार उस ग्रामाधिपतिके यहां रहे तबतक उनका वरधनु के मरण का शोक कम नहीं हुआ ।
વિષયમાં ચિંતા ન કરે. હું' મારા સેવા મારફતે તેની શોધખેાળ કરાવું છું. જો તે જંગલમાં કયાંય પણ હશે તે અવશ્ય મળી જશે. આ પ્રકારે કુમારને સાંત્વન આપીને તેણે તુરતજ પેાતાના માણસને આદેશ આપ્યા કે, તે વનમાં જઈને જ્યાં વરધતુ હોય ત્યાં તેની તપાસ કરે. પેાતાના માલિકની આજ્ઞા મળતાં જ સેવનજના વરધનુની શોધમાં ઘેરથી નીકળી પડયા. જંગલમાં દરેકે દરેક ભાગમાં શેષખાળ કરી પરંતુ વરધનુના કયાંય પત્તો લાગ્યું નહીં' હતાશ બનીને તે પાછા ફર્યો અને પેાતાના માલિકને કહેવા લાગ્યા કે, સ્વામિન્! અમાએ જંગલના ખૂણેખૂણા ફરી વળ્યા પરંતુ અમને ત્યાં કાઈ પણ માણસ જોવા ન મળ્યા. ફ્ક્ત પ્રહારથી પડેલ એવું એક માણુ અમને મળેલ છે. માણુને હાથમાં લઈ જોતાં કુમારને ખાત્રી થઈ કે, વરધનુ માર્ગે ગયા છે. આથી તે જ્યાં સુધી એ ગ્રામાધિપતિને ત્યાં રહ્યો ત્યાં સુધી તેને વરધનુના મરણના શાક આા ન થયા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨