Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२२
उत्तराध्ययनसूत्रे कुमारो वरधनुरुभावपि तत्र बहुकालं सुखेन स्थितौ । तयोः सर्वत्र प्रसिद्धिर्जाता।
अन्यदा ब्रह्मदत्तकुमारो वरधनुश्च वाराणसी गतौ । वरधनुः कुमारं बहिः स्थापयित्वा कटकनाम्नस्तन्नगरस्वामिनः समीपे गतवान् । भवन्मित्र ब्रह्मभूपस्य पुत्र: कुमार-ब्रह्मदत्तो भवन्नगरबहिःपदेशे समुपविष्टोऽस्ती"ति समाचारं राज्ञे निवेदितवान् । राजाऽपि हर्षान्वितः सबलवाहनः कुमारस्य समीपे समागत्य ब्रह्मराजमिव सत्कृत्य कुमारं हस्तिस्कन्धे समारोप्य स्वभवने समानीतवान् । अनन्तरं शुभे मुहूर्ते स्वपुत्र्या कनकवत्या सह कुमारस्य विवाहं कारितवान् । अनेक हयगजस्थ कोशादिकं यौतुके दत्तवान् । कुमारस्तत्रैव कनकवत्या सह निवसति । तस्मिन्नवसरे ब्रह्मदत्तस्य चक्रादीनिरत्नानि प्रादुर्भूतानि । ततो वाराणसीनगराधिपतिः कटकराजः धनु ये दोनों बहुत समय तक सुखपूर्वक अपनी २ ससुराल में रहे । रहते हुए इनकी यहां प्रसिद्धि हो गई थी। ____एक समय कुमार और वरधनु ये दोनों ही वाणारसी गये । वरधनु कुमारको नगरी के बाहर ठहराकर कटक नामक राजाके पास गया । जाकर उसने कहा कि ब्रह्मदत्तकुमार आपके नगर के बाहिर-ठहरा हुआ है । इस समाचार को सुनकर राजा भी हर्षित हुआ। तथा सकल वाहनों से सुसजित होकर वे उनको लेने के लिये कुमार के पास पहुंचे। इन्होंने ब्रह्मराज के समान कुमार का सत्कार किया। ओर हाथी पर बैठा कर उनको वह अपने घर पर ले आये । इनकी एक पुत्री थी। जिसका नाम कनकवती था।सो राजा ने इस अपनी पुत्री के साथ कुमारको पाणिग्रहण संस्कार यथाविधि कर दिया। दहेजमें राजाने अनेक हाथी घोडे दिये। પુત્રી સાથે વિવાહ થયે. કુમાર અને વરધનુ ઘણુ સમય સુધી સુખપૂર્વક પિતાના સાસરામાં રહ્યા. આ રીતે રહેતાં તેમની પ્રસિદ્ધિ થઈ ચૂકી.
એક સમય કુમાર અને વરધનુ બને વારાણસી ગયા. વરધનુ કુમારને નગરની બહાર રાખીને કટક નામના રાજાની પાસે ગયે. જઈને કહ્યું કે, બ્રહ્મદત્તકુમાર આપના નગરની બહાર કાયેલ છે. આ સમાચારને સાંભળી રાજા ખૂબ હર્ષિત થયે અને રાજકુમારને નગરમાં લાવવા માટે ઠાઠમાઠથી સ્વાગતની તૈયારી કરી સઘળા વાહનને તૈયાર કરવામાં આવ્યાં અને સવારી રાજકુમારની પાસે ગામની બહાર આવી પહોંચી. એમણે બ્રહ્મરાજાની માફક કુમારનું સ્વાગત કર્યું અને તેને હાથી ઉપર બેસાડી શહેરમાં પ્રવેશ કરાવ્યો. રાજમહાલયની પાસે સવારી આવી પહોંચતા ભારે માનપૂર્વક મહાલયમાં લઈ જવામાં આવ્યો. આ રાજાને એક ગુણવતી પુત્રી હતી જેનું નામ કનકાવતી હતું. રાજાએ પિતાની એ પુત્રીનું બ્રહ્મદત્તકુમાર સાથે પાણિગ્રહણ કરાવ્યું. દહેજમાં રાજાએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨