Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १३ चित्र-संभूतचरितवर्णनम्
७२७ दिव्यपुष्पाघ्राणादिकं सर्व तेन दृष्टम् । तदनु तत्सेवकैः शीतलोपचारेण तस्य मूर्छाऽपनीता । जातिस्मरणज्ञानेन चक्रवर्ती पूर्वभवसम्बन्धिनं स्वभ्रातरमपि दृष्टवान् । चक्रवर्ती चिन्तितवान् पञ्चपूर्वभवपर्यन्तं यो मम सहवर्ती भ्राताऽऽसीत् सोऽधुना क्वाऽऽस्ते, इति विचिन्त्य तद् विशोधनार्थ स 'आस्वदासौ मृगौहंसौ मातङ्गावमरौ तथा' इति श्लोका? विरचितवान् । इदं श्लोका विरचय्य चक्रवर्तिना सेनापतिर्वरधनुरुक्तः-इदं श्लोकाध सर्वत्र निर्घोषय । यः कश्चिदपराध पूरयिष्यति, तस्मै राजा राज्याधै दास्यति । निर्घोषितं सर्वत्र तेन श्लोकार्धम् । अपने पहिलेके पांचभव जान लिये। इससे उनको यह निश्चित हो गया कि मैं जब सौधर्मस्वर्ग में पद्मगुल्मविमानमें था तभी मैंने ऐसा नाटक देखा था, तभी ऐसा कुसुमस्तबक सूघा था और तभी ऐसा गाना भी सुनाथा।
चक्रवर्तीको मूच्छित अवस्थामें पडे हुए देखकर उनके सेवकोंने शीतलोपचार क्रियाओं द्वारा उनकी मूर्छा दूरकी। चक्रवर्ती इस तरह स्वस्थ हो गयें। जातिस्मरण ज्ञानके प्रभावसे चक्रवर्ती ने अपने पूर्वभव संबंधी भाईको भी जान लिया। और फिर यह विचार किया कि मेरे साथ जो पांच भवों तक साथ रहा है वह अब इस समय कहां है। ऐसा विचार कर उन्होंने उसकी खोज करने के निमित्त "आस्व दासौ मृगौ हंसौ मातङ्गावमरौ तथा" इस प्रकारके आधे श्लोककी रचना की और अपने सेनापति वरधनुको उसको देकर कहा कि इस आधे श्लोक की सर्वत्र घोषणा करवाओ और कहो कि जो कोई भी व्यक्ति इसके उत्तरार्ध की पूर्ति करे उसको राजा आधा राज्य प्रदान करेगा। चक्रवर्ती જાણી લીધાં. આથી તેને એ નિશ્ચય થઈ ગયું કે, જ્યારે હું સૌધર્મસ્વર્ગમાં પદ્મગુમ વિમાનમાં હતું ત્યારે મેં એવું નાટક જોયું હતું, આવું કુસુમસ્તબક છડી સુંઘેલ હતી અને આવું ગાયન પણ સાંભળેલ હતું.
ચક્રવતીને મૂછિત અવસ્થામાં પડેલા જોઈને તેના સેવકે એ શીતલેપચાર ક્રિયાઓથી એમની મૂચ્છ દૂર કરી. ચક્રવર્તી શીતળ ઉપચારોથી સ્વસ્થ બન્યા. જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી ચક્રવતીએ પિતાના પૂર્વભવ સંબંધી ભાઈને જાણી લીધા અને પછી એ વિચાર કર્યો કે, પાંચ ભલે સુધી જે મારી સાથે રહેલ છે તે આ સમયે ક્યાં છે? આવો વિચાર કરીને તેમણે તેની શોધ ७२का निमित्त “आस्वदासौ मृगौ हंसौ मातङ्गावमरौ तथा '' 24 प्रारे अपा શ્લોકની રચના કરી તેની સર્વત્ર ઘોષણા કરવાનું સેનાપતિ વરધનુને કહ્યું. સાથોસાથ એ પણ કહ્યું કે, જે કોઈ વ્યક્તિ આના ઉતરાધની પૂર્તિ કરશે તેને રાજા અધું રાજ્ય આપશે. તેવું જાહેર કરવાનું પણ જણાવ્યું. ચકવતીની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨