Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
G
उत्तराध्ययनसूत्रे
?
राजन् ! इदं मनुष्यजन्म सुदुर्लभम् कुशाग्रजलविन्दुवत्पतनशीलमायुः, प्रकृति चञ्चला लक्ष्मीः, कटुपरिणामा विषयासक्तानां च ध्रुवो नरकपातः, सुदुर्लभं पुनविरतिरूपं मोक्षबीजम्, वैराग्यप्रच्युतिर्नरकपातकारणम्, अतोऽत्यल्पदिवसस्थायिनी राज्यलक्ष्मीर्विदुषां मनः समाक्रष्टुं नार्हति । ततः परित्यज्य तुच्छाशयं
कर तपके फलको भोगी । इस प्रकार ब्रह्मदत्तके वचन सुनकर मुनिराज ने उनसे कहा राजन् ! क्यो भूल रहे हो क्या तुम नहीं जानते हो कि यह मनुष्यजन्म बहुत ही दुर्लभ है। आयुका कोई भरोसा नहीं, यह तो कुशाग्रस्थित जलबिन्दुकी तरह पतनशील है। लक्ष्मीका कोई विश्वास नहीं क्यों कि यह प्रकृतिसे चंचल है। जैसी धर्मबुद्धि आज है वैसी ही सदा स्थिर बनी रहेगी यह नहीं कहा जा सकता । विषयसेवनका फल अच्छा होता है यह केवल दुराशामात्र है । क्यों कि इनका परिणाम कटु ही होता है । विषयोंमें आसक्त चित्त वालोंका नरकोमें पतन अवश्यंभावी है। विरति रूप मोक्षका बीज अत्यंत दुर्लभ है । वैराग्यका अभाव नियमतः जीवको नरकमें ले जानेका कारण है । इसलिये हे राजन् ! अल्पदिवसतक ही रहनेवाली इस राज्यलक्ष्मीकी चालों में तुम क्यों फंसे हुए हो । बुद्धिमान् तो इसके व्यामोहमें नहीं फंसते है । बिचारी राज्यलक्ष्मी में इतनी शक्ति ही कहां है जो बुद्धिमान् व्यक्तियों अन्तःकरणको अपनी ओर आकृष्ट कर सके । इसलिये हे राजन् !
ફળને ભાગવા. બ્રહ્મદત્તના આ પ્રકારનાં વચન સાંભળીને મુનિરાજે તેને કહ્યું, રાજન! કેમ ભૂલી રહ્યા છે ? શું તમે જાણતા નથી કે, આ મનુષ્ય જન્મ ખૂબજ દુર્લભ છે. જીંદગીના કાઈ ભરોસા નથી. એ તેા ઘાસના અગ્ર ભાગે ચાટેલા જળબિંદુ સમાન ક્ષણભંગુર છે. લક્ષ્મીનો પણુ કાઈ વિશ્વાસ નથી કેમકે, એ પ્રકૃતિથી જ ચંચળ છે. જેવી ધબુદ્ધિ આજે સ્થિર છે તેવી સદા સ્થિર ખની રહેશે એ કહી શકાય તેવું નથી. વિષય સેવનનું ફળ સારૂં હાય છે એ તા देवण दुराशा मात्र छे, भ, मेनुं परिणाम मन उडवु होय छे. विषયોમાં આસક્ત ચિત્તવાળાનું પતન અવશ્ય નરકામાં થાય છે. વિરતિરૂપ મેાક્ષનું ખી અત્યંત દુર્લભ છે. વૈરાગ્યનો અભાવ જીવને જરૂરથી નરકમાં લઈ જનાર અને છે. આ માટે હે રાજન ! ઘેાડા દિવસજ રહેનારી એવી આ રાજ્યલક્ષ્મીની ચાલમાં તમે કેમ સાઈ પડયા છે. ? બુદ્ધિમાન તે! એના લેાલમાં ક્રૂસાતા નથી. બિચારી રાજ્યલક્ષ્મીમાં એટલી શક્તિજ કયાં છે કે, તે બુદ્ધિમાન વ્યક્તિ આના અંતઃકરણને પેાતાની તરફ આકર્ષિ શકે? આ માટે હું સજન્! એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨