________________
७५४
-
--
--
उत्तराच्ययनसूत्रे श्रेष्ठिनः पुत्रत्वेन समुत्पन्नः। चक्रवर्तिवत्तस्यापि ममात्मन समृद्धिरासीत्। सच ममात्मा प्रतिदिनं याचकेभ्यः सुवर्णदीनारकोटिं ददाति स्म। तथा षडऋतुसुख दायकेषु मनोहरेपूच्चैस्तरमासादेषु समग्रान् भोगानुपभुञ्जानो बहुविधस्थतुरग गजादि समृद्धिसम्पन्नोऽनेकानेकसुकुमारकामिनीभिः परिहतो द्वात्रिंशविध नाटकं पश्यन् सुखपरम्परा परीतोऽनेकविधान् भोगान् प्रतिदिनं भुजानः पूर्वकृत सुकृतप्रभावेण परमप्रमोदमनुभवन्नासीदिति ॥ ११ ॥
यदि ममेव तवापि संपदासोत्तदा त्वं कथं प्रवजितः ? इत्याशङ्क्याह
महत्थरुवा वयणप्पभूया, गाहाणुंगीया नरसंर्घमज्झे । जं भिक्खुणोसीलगुणोववेया, इहज यंते समणोम्हिजाओ॥१२॥ छाया-महाथरूपा वचनाल्पभूता, गाथाऽनुगीता नरसङ्घमध्ये ।
___ यां भिक्षवः शीलगुणोपपेता, इह यतन्ते श्रमणोऽस्मि जातः ॥१२॥ कर मुसमृद्ध धनसार सेठके यहां पुत्र रूपसे अवतरित हुआ हूं। जिस तरह तुम्हारा वैभव है ठीक इसी तरहका मेरा भी वैभव था। मैं भी उस अवस्थामें याचकोंके लिये एक करोड़ सुवर्णकी दीनारे प्रतिदिन प्रात:काल दिया करता था। समस्त ऋतुओंके अनुकूल, सुखदायक, मनोहर एवं उन्नत प्रासादो में निवास करता हुआ समग्र भोगोंका उपभोग करता था। अनेक प्रकारके रथोंकी, घोड़ोंकी तथा हाथियोंकी मेरे यहां कमी नहीं थी। मेरे अनेक सुकुमार कामिनिया थीं। बत्तीस प्रकारके नाटकों को देखता हुआ मैं विशिष्ट सुख परम्पराको भोगता था। किसी भी वस्तुका अभाव मेरे यहां नहीं था।पूर्वकृत सुकृतका प्रभाव मुझे हर तरहसे प्रतिदिन आनंदित करता था ॥ ११ ॥ રહીત તપના પ્રભાવથી દેવલેકથી અવીને સુસમૃદ્ધ ધનસાગર શેઠને ત્યાં પુત્રરૂપે અવતરેલ છું. જે પ્રકારને તમારો વૈભવ છે. એ જ પ્રકારને મારે વૈભવ હતું. હું પણ એ અવસ્થામાં યાચકને માટે એક કરોડ મુદ્રાઓ આપ્યા કરતા હતા. દરેક ઋતુઓને અનુકૂળ, સુખદાયક, મનહર અને સુખદાયક ભવ્ય પ્રાસાદમાં નિવાસ કરીને સઘળા ભેગોને ઉપભોગ કરતે હતે. અનેક પ્રકા ૨ના રાની ઘોડાની તથા હાથીઓની મારે ત્યાં કમીના ન હતી. મારે અનેક સકુમાર પત્નીઓ હતી. બત્રીસ પ્રકારનાં નાટકને જોતાં જોતાં હું વિશેષ સુખ પરંપરાને ભેગવતે હતે. મારે ત્યાં કઈ પણ વસ્તુને અભાવ ન હતું. પવે કરેલા સુકૃત્યોને પ્રભાવ મને દરેક પ્રકારે રેજ બરોજ આનંદિત બનાવતે હતે.૧૧
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨