Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितर्णनम् यमाना लक्ष्मीः, अनिवार्यो मृत्युः" इत्येवं संसारस्यासारता दर्शिता । तथावर्णिताः कर्मबन्धहेतवः ।
प्रशंसितो मोक्षमार्गः । प्ररूपितः शिवसौख्यातिशयः । मुनेरिमां देशनां श्रुत्वा सभा वैराग्यभावना भाविता जाता । परन्तु विषय-जटाजटिले ब्रह्मदत्तहृदये मुनि देशना स्थानं न प्राप्तवती । स प्रोक्तवान्-भगवन् ! यथा स्वमिलनसुखेन भवानस्मान् आहादयति, तथैव राज्याधस्वीकारेणाऽप्यालादयतु । पश्चाद् भुक्त-भोगावाबां तपः करिष्यावः । 'राज्यसुखभोग एव तपसः फलम्' इति विज्ञाय भवान् राज्याधै स्वीकृत्य तपसः फलं भुनक्तु । इति ब्रह्मदत्त वचनं श्रुत्वा मुनिराहमृत्यु अनिवार्य है। इस प्रकार सांसारिकपदार्थों की एवं संसारकी असारता वर्णित करते हुए उन मुनिराजने यह भी बतलाया कि-कर्मोके पंधके हेतु क्या है। मोक्षमार्ग क्या है और वह जीवको कैसे प्राप्त होता है । मुक्ति सुख कैसा है। मुनिराजकी इस धर्मदेशनाको सुनकर सभाके समस्त जन वैराग्य भावनासे भाविन बन गये । परन्तु विषयजटासे जटिल बने हुवे ब्रह्मदत्तके हृदयमें मुनि देशनाका कुछ भी प्रभाव नहीं जमा। चक्रवर्ती ने मुनिराजसे कहा कि महाराज ! जिस प्रकार आपने मुझे अपने मिलापसे आल्हादित किया है उसी प्रकार इससे अधिक आनंद मुझे तब होगा कि जब आप आधा राज्य स्वीकार करलेंगे। अभी तो हमारे और आपके आनंदानुभव करनेके ये दिन हैं। पश्चात् हम तुम दोनों मिल कर तप आचरित करेंगे। तपका फल भी तो राज्यसुखोंका भोगना ही है। अतः आप आधे राज्यको स्वीकृत લક્ષમી છે, મૃત્યુ અનિવાર્ય છે. આ પ્રમાણે સંસારિક પદાર્થોની અને સંસારની અનિંયતાનું વર્ણન કરીને એ મુનિરાજે એ પણ બતાવ્યું કે, કર્મોના બંધને હેતુ શું છે ? મોક્ષમાર્ગ શું છે? અને તે જીવને કઈ રીતે પ્રાપ્ત થાય છે. મુક્તિસુખ કેવું છે? મુનિરાજની આ ધર્મદેશનાને સાંભળીને સઘળા જ વૈરાગ્યભાવનાથી ભાવિત બન્યા, પરંતુ વિષય જાળમાં મુગ્ધ બનેલા બ્રહ્મદત્તના હદયમાં મુનિના ઉપદેશને જરા સરખેએ પ્રભાવ ન જામ્યો. ચક્રવર્તીએ મુનિ રાજને કહ્યું, કે મહારાજ ! જે રીતે આપે મને આપના મેળાપથી આનંદિત બનાવ્યો છે એ જ રીતે એનાથી આનંદ તે મને ત્યારે જ થાય કે, આપ જ્યારે અર્ધા રાજ્યને સ્વીકાર કરે હજુ તે મારા અને આપના આનંદને અનુભ વકરવાના દિવસ છે. પછીથી આપણે બને મળીને તપનું આરાધન કરીશું. તપનું ફળ પણ રાજ્ય સુખને ભેગવવાનું જ છે. આથી આપ અર્ધી રાજયને સ્વીકાર કરી તપના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨