Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३६
उत्तराध्ययनसूत्रे त्वमेवमालोचयसि, व्यर्थ तत्र चक्रवतित्वम् । ततश्चक्रिणा तदभ्यर्थनाऽङ्गीकता । सपरिवारं तं निमन्त्र्य चक्रवर्ती भोजितवान् । भुक्त्वा स द्विजः सपरिवारः स्वगृहं गतः । रात्रौ भोजनप्रभावेणाऽतीवोन्मत्तो मदामदनवेदनावशविनष्टचित्तो मर्यादामतिक्रम्य मातदुहितृस्नुषापौत्रोदौडिव्यादिभिः सहाकार्यमाचरितुं प्रवृत्तः । द्विती. यदिवसे समुपशान्तमदः स द्विजो निजपरिजनेभ्यः स्वमुखमपि दर्शयितुमपामात्र प्रदान करने में जो ऐसा विचार करते हो उससे आपके इस पदकी शोभा नहीं है । जब ब्राह्मण की इस बातको सुना तो चक्रवर्तीने उसके मन्तव्यको स्वीकार कर लिया। एक दिन चक्रवर्तीने सकुटुम्ब इसको अपने यहां भोजन करने का निमन्त्रण भेजा, और इसके आने पर उसको खूब जिमाया । जब यह सपरिवार जीम चुका तो वापिस अपने घर पर चला गया। रात्रिमें भोजन के प्रभावसे इसको मदनज्वरके आवेग से अत्यंत पीडा हुई उससे यह पागल की तरह स्वपर के विवेक से रहित हो गया। मर्यादाको उल्लंघन कर माता पुत्री, वहू, पौत्री एवं दौहित्री आदिके साथ भी अकार्य करने के लिये यह तत्पर बन गया। उसको उनका भी संगम करना अरुचि कर प्रतीत नहीं हुआ। जब दूसरा दिन हुआ और भोजन का प्रभाव शांत हो गया तब उसको इस अपने अनाचार सेवनसे वडी लज्जा आई । यहां तक कि उसने अपने परिजनों तक को भी मुंह दिखलाना अच्छा नहीं समझा, और चुपके चुपके वह नगरसे बाहर निकल गया । उसको विचार आया कि देखो तो सही इस निष्कारण वैरी चक्रवर्ती ने न मालुम किस भवके अपने पाप का ચક્રવતી બનવા છતાં આપ બ્રાહ્મણને જમવાનું આપવાનો ઈન્કાર કરે છે એમાં આપના આ પદની શોભા નથી. બ્રાહ્મણને આ આગ્રહ જો, ત્યારે ચક્રવતીએ તેની માગણીને સ્વીકાર કર્યો અને એક દિવસ ચક્રવતીએ એ બ્રાહ્મણને સહકુટુંબ પિતાને ત્યાં ભેજન લેવા માટેનું નિમંત્રણ આપ્યું. બ્રાહણને સહકુટુંબ જમાડે. ખાઈ પીને તે સપરિવાર પિતાને ઘેર ગયે. રાત્રીના ભેજનના પ્રભાવથી તેને મદનજવરના આવેગથી અત્યંત પીડા થઈ અને તે પાગલ જે બની ગયે. સારાસારને વિવેક પણ તે ભૂલી ગયે. મર્યાદાનું પણ તેને ભાન ન રહ્યું. માતા, પુત્રી, વહુ, પૌત્રી, અને ભાણેજ આદિની સાથે તે અકાર્ય કરવામાં તત્પર બને. તેને એમની સાથે સંગમ કરવામાં પણ કઈ મર્યાદા ન જણાઈ. જ્યારે બીજે દિવસ થયો અને ભેજનને પ્રભાવ શાંત થઈ ગયો ત્યારે પિતે કરેલા અનાચાર સેવનની તેને ભારે લજજા ઉત્પન્ન થઈ તે ત્યાં સુધી કે, તે પોતાના કુટુંબીજનોને પિતાનું મોટું પણ ન બતાવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨