Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
७४२
ब्रह्मदत्तः उत्पन्नः ) ब्रह्मराजकी पत्नी चुलनी रानी की कुक्षि से 'ब्रह्मदत्त' इस नाम से पुत्ररूप में अवतरित हुए ।
भावार्थ - पहिले कथासे यह स्पष्ट हो चुका है कि चित्र और संभूत ये दोनों भाई चांडाल जातिमें उत्पन्न हुएथे । इसलिये शूद्र होने की वजह से ये स्वयं दुःखित रहा करते थे। किसी निमित्तको पाकर इन दोनों भाइयोंने दीक्षा धारण कर ली, और तपस्या के प्रभावसे अनेक लब्धि के धारक बन गये । नमुचि मंत्रीने जब इनको विविध प्रकार से ताडित करके हस्तिनापुरसे बाहर निकलवा दिया। तब वे अपमानित होकर तेजोलेश्यासे नगरमें अग्नि और धूआं फैलाया जिससे नगरको दुःखित देखकर उनको खमानेके लिये स्वयं सनत्कुमार चक्रवर्ती अपनी श्री देवी रानीके साथ वहां आये । चक्रवर्तीने बड़ी मुश्किलसे संभूत मुनिको प्रसन्न किया । रानीने भी भक्तिके आवेश से उनके दोनों चरणों पर अपना मस्तक रख दिया। रानी के केशकलापका स्पर्श मुनि को बड़ा ही सुहावना लगा और संभूतने स्वयं " धर्म के प्रभावसे मैं परभवमें चक्रवर्ती होऊ " ऐसा निदान कर लिया । पश्चात् मरकर वे दोनो सौधर्मस्वर्गके पद्मगुल्म विमान में देवरूप से उत्पन्न हुए और
चुणी इ बंभदत्तो उववन्नो- चुलन्यां ब्रह्मदत्तः उत्पन्नः प्रलरामनी पत्नी थुलनी રાણીની કૂખે “બ્રહ્મદત્ત નામે પુત્રરૂપે અવતર્યો.
""
ભાવા—પહેલાં કથાથી એ સ્પષ્ટ થયું છે કે, ચિત્ર અને સંભૂત એ અને ભાઈ ચાંડાલ જાતિમાં ઉત્પન્ન થયા હતા. શૂદ્ર હાવાને કારણે તે સ્વય દુઃખી રહ્યા કરતા હતા. કેાઈ નિમિત્ત મળતા એ બન્ને ભાઈ આએ દ્વીક્ષા અંગીકાર કરી અને તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિના ધારક અન્યા, નમુચિ મંત્રીએ જ્યારે તેમને વિવિધ પ્રકારથી માર મરાવીને હસ્તિનાપુરથી બહાર કઢાવી મૂક્યા ત્યારે તેમણે અપમાનિત થવાને કારણે તેોલેશ્યાથી નગરમાં અગ્નિ અને ધુમાડા ફૈલાબ્યા. આથી નગરમાં ફેલાયેલા ત્રાસને જાણીને એમને ખમાવવા માટે ખુદ સનકુમાર ચક્રવતી પેાતાની શ્રીદેવી રાણીની સાથે ત્યાં આવ્યા. ચક્રવતી એ ઘણી આજીજી અને વિનંતી કરી સંભૂતમુનિને પ્રસન્ન કર્યો. રાણીએ પણ એ સમયે ભક્તિના આવેશથી તેમના અને ચરણો ઉપર પેાતાનું મસ્તક નમાવ્યું. ચક્રવતીની સ્રીરત્ન” રાણીના વાળના અલ્હાદક સ્પ મુનિને સુખદાયક લાગ્યા. આથી સભૂતમુનિએ સ્વય' “ તપના પ્રભાવથી આવતા ભવમાં ચક્રવતી થઈ જાઉ. ’ એવું નિદાન કર્યું. પછી ત્યાંથી સરીને તે સૌધ સ્વર્ગમાં પદ્મશુવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. અને ત્યાંથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨