Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. १३ चित्र-संभूतचरितवर्णनम्
७३७ रयरयन् निर्गतो नगरात् । चिन्तितं च तेन-निष्कारणरिपुणा चक्रवर्तिनाऽहं महा. जघन्यकृत्ये समापातितः । नास्मि योग्यः कुत्राऽपि स्वमुखं दर्शयितुम् । अतो वैरनिर्यातनमवश्यमेव मया करणीयम् । इति विचारयन्नसौ वने इतस्ततो भ्रमति । भ्रमता च तेन द्विजेन एकोऽजापालको गुलिकाभिरश्वत्थवृक्षपत्राणि काणी कुर्वन् दृष्टः । तं दृष्ट्वा चिन्तितं द्विजेन यदयमजापालको लक्ष्यवेधी वर्तते । अनेन स्वा. भिलषितं संपादयामि । इति विचार्य दानमानादिभिस्तं संमान्य रहसि स्वाभिप्राय यह बदला मुझसे लिया जो खिला पिला कर इस प्रकारके जघन्य कुकृत्य में मुझे फंसाया। अब तो मैं कहीं पर भी अपना मुख दिखाने के योग्य नहीं रहा हूं। इसलिये सबसे अच्छी बात यही है कि इस वैरका बदला उससे लिया जाय। ऐसा विचार करता हुआ वह वन में पहूँचा और वहां इधरसे उधर भटकने लगा । भटकते २ उसने एक अजापालकगड़रियेको देखा । जो गुलेल पर गोलियों को चढा २ कर पीपल के पत्तों में छेद कर रहा था । उसको देखते के साथ ही ब्राह्मण ने विचार किया कि यह अजापालक इस क्रियाके करनेसे ऐसा ज्ञात होता है कि जैसे लक्ष्यवेधी हो । अतः यदि यह लक्ष्यवेधी वास्तविक है तो इसकी सहायतासे मैं अपने कर्तव्य-अभिलषित-की पूर्ति अवश्य करलूंगा। ऐसा विचार कर वह चुपकेसे उसको अपने घर पर दान सन्मान पूर्वक
શો. આ રીતે લજજાવાન બનેલ એ તે બ્રાહ્મણ નગર છેડીને ચાલી નિકળે. તેણે એ વિચાર કર્યોકે, આ ચક્રવર્તી સાથે મારે એવું તે કયું વેર હતું? કે તેણે કયા ભવના પાપને મારી પાસેથી બદલો લીધો કે, ખવરાવી પીવરાવીને મારાથી આવા પ્રકારનું કુકૃત્ય કરાવ્યું. મારાથી બનવા પામેલા આ કુકૃત્યથી હું કેઈને મારૂં મેંઢું બતાવી શકું તે ન રહ્યો. આથી મારા માટે એકજ માર્ગ રહ્યો કે, હું ચક્રવર્તીથી આ વેરનો બદલો લઉં. આ વિચાર કરતાં કરતાં તે એક વનમાં જઈ ચડે. અને અહીં– તહીં ભટકવા લાગ્યા. તેનું મન એટલું બધું વ્યગ્ર બની ગયું હતું કે, તે કયાંય સ્થિર થઈ બેસી શકતો ન હતે. ભટકતાં ભટકતાં તેણે એક બકરાંને ચારનાર ભરવાડને જોયો કે જે ગીલોલમાં કાંકરા ચડાવીને પીપળાના પાનનું છેદન કરી રહ્યો હતો. એને જોઈને તે બ્રાહ્મણે વિચાર કર્યો કે, આ ભરવાડ ખરેખર લક્ષ્ય વેધી હોય તેવું જણાય છે. જે તે ખરેખર લક્ષ્યવેધી હોય તે હું તેની સહાયતાથી મારા ધારેલા કામને અવશ્ય પાર પાડી શકીશ. આ વિચાર કરી તે ભરવાડને ભારે સન્માન સાથે પિતાને ઘેર લઈ ગયો. અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨