Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२६
उत्तराध्ययनसूत्रे भिषेकः कृतः। चक्रवर्तित्वं पालयन् ब्रह्मदत्तः सुखेन कालं यापयति । एकदा तस्य पुरतो नटेन नाटयमारब्धम् । तस्मिन् समये दास्या चक्रवत्तिहस्तेपूर्वः कुसुमस्तको दत्तः । तं कुसुमस्तबकं जिघ्रतो नाटथं प्रेक्षमाणस्य गीतं च शृण्वतश्चक्रवर्तिन एवं विमर्शों जातः-यदेवंविधः कुसुमस्तवको मया क्याऽप्याघ्रातः, एवंविध नाट्यं प्रेक्षितम् , गीनं चापि श्रुतम् , परन्तु 'क्य कदा च श्रुतम्' इति न स्मृति पथमायाति । एवं चिन्तयंश्चक्रवर्ती मूञ्छितः । तदनु तस्य जातिस्मरणं जातम् । दृष्टास्तेन पञ्च पूर्वभवाः । तत्र सौधर्म पद्मगुल्मविमानेऽभूतं नाट्यदर्शनसकल सामन्तोंने मिलकर उसका चक्रवर्तिपद पर अभिषेक किया। इस तरह चक्रवर्ती के पदसे अलंकृत होकर ब्रह्मदत्तकुमार ने अपने जीवन के समय को सुखपूर्वक व्यतीत करते रहे।
एक समय की बात है कि चक्रवर्ती के सामने किसी नटने नाटक का आयोजन किया । नाटक को देखने के लिये नाटकशाला में विराजमान उन चक्रवर्ती के पास आया कि इतने में ही किसी एक दासीने अपूर्व कुसुमका स्तबक-गुच्छा भी चक्रवर्ती को प्रदान किया। नाटक को देखते गाने को सुनते एवं उस कुसुमस्तवकको सूघते हुए चक्रवर्ती के मन में ऐसा विचार बंधा कि मैने ऐसा कुसुमस्तबक कहीं सूंघा है, तथा इस प्रकार का नाटक भी कहीं देखा है और इस प्रकार का गाना भी कहीं सुना है। परन्तु मेरे द्वारा यह सब कार्य कहां हुए हैं इस बात की याद नहीं है। ऐसा विचार करते २ चक्रवर्ती को मूर्छा आ गई और बादमें उनको जातिस्मरण ज्ञान भी उत्पन्न हो गया। उसके प्रभावसे चक्रवर्तीने ઉપર અભિષેક કર્યો. આ રીતે ચક્રવર્તી પદથી અલંકૃત બનીને બ્રહ્મદત્તકુમાર પિતાના જીવનને સમય સુખમાં વિતાવવા માંડ.
એક સમયની વાત છે કે, ચક્રવતીની સમક્ષ કેઈ નટે નાટકનું આજન કર્યું. નાટકને જોવા માટે ચકવતી જ્યારે નાટકશાળામાં પહોંચ્યા ત્યારે કોઈ એક દાસીએ અપૂર્વ કુસુમને ગુછે પણ ચક્રવતીને પ્રદાન કર્યો. નાટકને જોતાં અને ગાયનને સાંભળતાં અને એ પુષ્પગુચ્છને સુંઘતાં ચક્રવર્તીના મનમાં એ વિચાર જા કે, મેં અગાઉ આવું કુસુમસ્તબક કયાંય સુઘેલ છે. તેમજ આ પ્રકારનું નાટક પણ કયાંય જોયેલ છે. તેમ આવું ગાયન પણ સાંભળેલ છે. પરંતુ આ બધું મેં ક્યાં અનુભવેલ છે એની યાદ આવતી નથી. એ વિચાર કરતાં કરતાં ચક્રવતીને મૂચ્છ આવી ગઈ અને એમાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયા એના પ્રભાવથી ચક્રવર્તીએ પોતાના પાછલા પાંચ ભવને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨