Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२०
उत्तराध्ययनसूत्रे इति दृष्टा सर्वे जना ब्रह्मदत्तकुमाराय धन्यवाद ददाति । ब्रह्मदत्तकुमारोऽपि बन्दिजनैरुपगीयमानो हस्तिनमालानस्तम्भ बद्धवान् । रिपुमर्दन नरपतिरपि कुमारस्य शौर्य प्रत्युपन्नमतित्वं च दृष्ट्वा परमविस्मितो मन्त्रिणमपृच्छत्-कोऽसौ कुमारः ? कुमारवंशाभिज्ञेन मन्त्रिणोक्तम्-स्वामिन् ! पश्चालाधिपतेर्ब्रह्मराजस्य पुत्रो ब्रह्म दत्तनामासौ कुमारः । ततः सन्तुष्टहृदयो राजा रिपुमर्दनः सुकुमारं ब्रह्मदत्तकुमारं स्वभवनमानीतवान्-तत्र स कुमारो राज्ञा सत्कृतः सम्मानितः । राजाऽपि शुभे लग्नेऽष्टसंख्याभिः स्वपुत्रीभिः सह कुमारस्य पाणिग्रहणं कारितवान् । वरधनुरपि कुमारेण सहैव संस्थितः। ने परिहार कर दिया तो कुमारने उसको मधुर वचनोंसे तुष्ट किया
और खूब २ पुचकारा । इस प्रकार मदोन्मत्त वह गजराज देखते २ कुमारके वश में हो गया। इस परिस्थिति को देखकर उपस्थित जनता आश्चर्यचकित बन गई और कुमार को धन्यवाद देने लगी। पश्चात् कुमार ने उस गजराज को ले जाकर आलानस्तंभमें बांध दिया। बन्दिजनोंने इस कृत्य से प्रसन्न होकर कुमार की खूब २ मुक्तकंठ से स्तुति की। रिषु मर्दन राजा ने जब इस तरह की कुमार की शूरवीरता एवं कलाकुशलता का निरीक्षण किया तो वह बडा आनंद मग्न हो गया। और आश्चर्ययुक्त होकर उसने मंत्री से पूछा-यह कुमार कोन है ? कुमार के वेष से परिचित हुए मंत्री ने कहा महाराज । पांचाल राजा ब्रह्मराज का पुत्र यह ब्रह्मदत्त कुमार है । मंत्री द्वारा कुमार का परिचय पाकर राजा बहुत खुश हुआ और कुमार को अपने घर ले गया। वहां लेजाकर राजा ने उसका खूब सत्कार और सन्मान किया। राजाकी आठ कुमारी कन्याएँ थीं ધીરે ધીરે ઓછું થવા લાગ્યું, ત્યારે કુમારે તેને મધુર વચનોથી પંપાળ્યો. અને ઘણેજ પ્રેમભાવ બતાવ્યું. આ રીતે મદેન્મત્ત તે ગજરાજ જોતજોતામાં કમારના વશમાં આવી ગયે. આ પરિસ્થિતિને જોઈ ત્યાં એકઠી થયેલી જનતા આશ્ચર્યચકિત બની ગઈ અને કુમારને ધન્યવાદ આપવા લાગી. પછી કુમારે એ ગજરાજને લઈ જઈને આલાનસ્તંભ સાથે બાંધી દીધે. કુમારના આ પ્રકારના સાહસને જોઈ બંધીજનોએ તેની ખૂબ ખૂબ સ્તુતિ કરી. રિપુમન રાજાએ જ્યારે કુમારની આ પ્રકારની કુશળતા અને શૂરવીરતા જાણી ત્યારે તે ઘણા ખુશી થયા અને આશ્ચર્યમગ્ન બનીને તેણે મંત્રીને પૂછયું, આ કુમાર કોણ છે ? કુમારના વેશથી પરિચિત મંત્રીએ કહ્યું, મહારાજ ! પાંચાલ રાજા બ્રહારાજાના પુત્ર આ બ્રહ્મદત્તકુમાર છે કુમારને પરિચય જાણતાં રાજા ખૂબ ખુશી થયે અને કુમારને પિતાને ત્યાં બેલા. ઘેર પહોંચતા તેણે કમાન પણ સત્કાર અને સન્માન કર્યું. રાજાને આઠ કુંવારી કન્યાઓ હતી. જે ૩૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨