Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र - संभूतवरितर्णनम्
७२१
raat aafat समागत्य ब्रह्मदत्तकुमारं प्रोक्तवती - कुमार ! अस्ति किमपि विज्ञापनीयं भवते ? कुमारेणोक्तम् - कथय ! सा प्राह-अस्ति नगर्यामस्यां वैश्रमणो नाम सार्थवाहः । तस्य सकलकलाऽभिज्ञा श्रीमती नाम कन्याऽस्ति । सा मया बाल्यादेव पालिता लालिता च । वसन्त महोत्सव दिवसे त्वया हस्तिपराभवाद्रक्षिता सा तदानीं जीवितदायकं त्वां वाञ्छति । अतो भवाननुगृह्णातु दारिकामेनाम् । कुमारेण तद्वचोऽङ्गीकृतम् । प्रशस्तदिवसे कुमारस्तया सह पाणिग्रहणं कृतवान् । वरधनुरपि सुबुद्धि नाम्नः सचिवस्य पुत्र्या नन्दनया सह विवाहं कृतवान् । तत्र ब्रह्मदत्तजो रूपमाधुरी में एक से एक चढ़बढ कर थीं। उनके साथ राजाने कुमार का विवाह कर दिया । वरधनु भी कुमार के ही साथ २ रहा ।
एक समय की बात है कि किसी स्त्री ने आकर ब्रह्मदत्त कुमार से कहा - कुमार ! आप से कुछ कहना है । कुमारने कहा- कहो क्या बात है । कहनी है ? उसने कहा कि इस नगरी में वैश्रमण नामका एक सार्थवाह इसकी एक सकल कलाओं में निपुण पुत्री है। नाम उसका श्रीमती है । उस दिन जब कि समस्त जनता वसन्त के उत्सव को मनाने में संलग्न थी आपने इसका हस्तिके द्वारा होने वाले पराभव से रक्षण किया था । यह तो आप को ज्ञात ही है। अतः वह कन्या अब जीवनदाता आपके सिवाय किसी दूसरे को नहीं चाहती है। इसलिये आप इसको ग्रहण कर अनुगृहीत करें । कुमारने उस स्त्री के वचनों को सम्मानित कर उस कन्या के साथ किसी प्रशस्त दिन में विवाह करना स्वीकार कर लिया । कुमार के विवाहित होने के बाद वरधनु का भी सुबुद्धि नामक मंत्री की पुत्री नन्दना के साथ विवाह हो गया । कुमार और बरમાયમાં એકએકથી ચડીયાતી હતી એમની સાથે રાજાએ કુમારના વિવાહ કરી દીધા. વરધનુ પણ કુમારની સાથે રહ્યો.
એક સમયની વાત છે કે, કોઈ સ્ત્રીએ આવીને બ્રહ્મદત્તકુમારને કહ્યું, भार! आपने अहेवु छे ? हुमारे अर्छु, उडे । ! शु वात उडेकी छे ? તેણે કહ્યું, આ નગરીમાં વૈશ્રમણ નામના એક સાવાહ છે તેને સકલ કલાએમાં નિપુણ એવી પુત્રી છે, જેનું નામ શ્રીમતી છે. એ દિવસે જ્યારે સઘળી જનતા વસંતના ઉત્સવને મનાવવામાં મશગુલ હતી ત્યારે આપે તેનુ' મન્દોન્મત્ત હાથીથી રક્ષણ કરેલ હતું. એ તા આપ જાણેા છે. આપે જેને જીવતદાન આપેલ છે તે કન્યા પાતાના જીવતદાતા આપના સીવાય કેઇ બીજાને વરવા ચાહતી નથી. એ ખાતર આપ તેને ગ્રહણ કરો. કુમારે એ સ્ત્રીનાં વચનોનો સ્વીકાર કર્યો. અને ચાગ્ય દિવસે તે ક્રન્યાની સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું' કુમારના વિવાહિત થયા પછી વરધનુને પણ સુબુદ્ધિ મંત્રીની નન્દના નામની
उ० ९१
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨