Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे समोपे समागन्तुं तापसाश्रमं प्रतिचलितः । न च तत्र तेन रत्नवती दृष्टा, न चाप्यन्यः कश्चिजनः । ततः कुमारो विचिन्तयति-रत्नवती कुत्र गता, तापसा अपि न दृश्यन्ते, कुतस्तदुदन्तोपलब्धिर्भविष्यति । एवं चिन्तयता इतस्ततो दृष्टि निक्षिपता कुमारेणैको भद्राकृतिः पुरुषो दृष्टः । कुमारस्तं प्राह-भोः ! गतवासरेऽद्य वा एवंविधरूपनेपथ्या काऽपि स्त्री भवता दृष्टा ? । स वदति-किं भवान् रत्नवतीं पृच्छति ? सा भवद् भार्या किम् ?, ब्रह्मदत्तेनोक्तम्-एवमेव । स प्राह-व्यतीतेऽह्नि अपराह्नकाले मया सा रुदती दृष्टा, पृष्टा च-पुत्रि ! का त्वम् ? कुतश्च समायाता ? क्व च गन्तुमिच्छसि ? । मद्वचनं श्रुत्वा समाश्वस्तहृदया सा लौट आया। वहां आकर कुमारने देखा कि यहां रत्नवती नहीं है, और २ कोई अन्यजन भी हैं । कुमारने इस स्थिति से असन्तुष्ट होकर विचार किया कि यह क्या बात है यहां न रत्नवती है और न कोई तापसजन ही हैं । पूर्छतो किससे पूछु कैसे अब उसका पता लगाऊं। इस प्रकार सचिन्त होकर जब कुमार इधर उधर देख रहा था तो उसकी दृष्टि सहसा एक भद्राकृति विशिष्ट व्यक्ति पर पड़ी। उसको देखकर कुमारने उससे कहा-भाई कहो-क्या कल वा आज आपने इस प्रकारके वेषवाली कोई स्त्री देखी है ? । कुमार की बात सुनकर उस भद्राकृति पुरुषने कहा कि क्या आप रत्नवतीके विषय में पूछ रहे हैं? क्या वह आपको पत्नी है ? सुनकर ब्रह्मदत्तने कहा हां! पश्चात् उसने कहा कि कल यहां पर अपराह्न का (दोपहरके बाद) कालके समय मैंने उसको रोती हुई देखी थी। और उससे यह भी पूछा कि-हे पुत्रि! तुम कौन हो, यहां कहां से आई हो ? अब कहां जाना चाहती हो ? मेरे इस प्रकार वचन सुनकर उसको धैर्य बंधा આવ્યું. ત્યાં આવતાં રત્નપતીને ન જોઈ તેમ બીજા માણસે પણ ન દેખાયા, કમારે આ સ્થિતિથી વ્યાકુળ બની વિચાર કર્યો કે, અહીં ન તે કોઈ તપસ્વી છે કે ન તે રત્નાવતી પૂછું તે કોને પૂછું.? હવે આને પત્તો કેવી રીતે મળવું? આ રીતે વ્યગ્રચિત્ત બનીને તે અહીં તહીં જોઈ રહ્યો હતો ત્યાં તેને દષ્ટિ ભદ્ર એવી એક વિશિષ્ટ વ્યક્તિ ઉપર પડી. તેને જોઈ કુમારે તેને પૂછ્યું કે ભાઈ! કાલે અથવા આજે આપે આ પ્રકારના વેશવાળી કેઈ સ્ત્રીને જોઈ છે ? કુમારની વાત સાંભળીને તે ભદ્ર પુરુષે કહ્યું કે, શું આપ રત્નાવતીના વિષયમાં પૂછી રહ્યા છે? શું તે આપની પત્ની છે? એ સાંભળીને બ્રહ્મદરે કહ્યું. હા! પછી તેણે કહ્યું કે, કાલે તેને મેં અહીં ત્રીજા પ્રકારના સમયે રોતી જોઈ હતી અને તેને એ પણ પૂછયું કે, હે પુત્રી ! તમે કેણુ છે? અહીં ક્યાંથી આવી છે? હવે કયાં જવાની ઈચ્છા છે? મારાં આ પ્રકારનાં વચન સાંભળીને તે શાંત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨