Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
७१७
अहं तु शनैः शनैः पतितवृक्षान्तराले चलन् यत्र क्षितिपुरे ग्रामे रत्नवत्या सह भवता निवासः कृतस्तत्रैव समागतः तत्र क्षितिपतिनाम्ना ग्रामाधिपतिना सत्कृतः समुपलब्धयुष्मत्समाचारो व्रणव्यथापगमनानन्तरं ततः प्रचलितः क्रमेणाहं भवन्तं गवेषयन्निह समागतोऽस्मि । " सौभाग्यात्त्वद्दर्शनं जातम् । एकदा मधुमासः समागतः । तदा जनैर्वसन्तोत्सवः प्रारब्धः । पौरजनाः क्रीडार्थ नगराद् बहिः समागताः। कुमारोवरधनुवोभौ महोत्सवं द्रष्टुकामौ नगराद् बहिर्गतौ । निर्भरक्रीडारसनिमग्ने उठा और धीरे २ वृक्षोंकी ओट लेकर चलते बना । और वहां ही पहुँचा जहाँ पहिले क्षितिपुर गांव में आपने रत्नवती के साथ निवास किया था। उस क्षितिपुर पति ने खूब सेवा शुश्रूषा की । धीरे २ घाव भी ठीक होने लगा । आपके समाचार भी यदा कदा मिल जाते रहे । अतः जब घाव बिलकुल ठीक हो गया, और आप के भी पूरे समाचार मिले तब मैं वहाँ से चल दिया । क्रमशः चलते२ अब आज यहां आया हूं। भाग्य को धन्यवाद है कि जिसने आपके दर्शन करा दिये । इस प्रकार वरधनु ने अपने वृत्तान्त से कुमार को वाकिफ कर दिया। और कुमारके साथ वहीं पर रहने लग गया।
एक समय की बात है कि जब वसन्तका समय आया तब वहां के नागरिकोंने खूब ठाटबाट से वसन्तोत्सव मनानेका आयोजन किया । उत्सव मनानेके लिये पुरवासी नगरसे बाहिर जाने लगे । कुमार तथा वरधनु भी इस उत्सबको देखने की अभिलापासे नगरसे बाहिर
ત્યાંથી ઉઠયા અને ધીરે ધીરે વૃક્ષેાના આધાર લઇને ચાલતા થયા અને એ સ્થળે પહોંચ્યા કે જે ક્ષિતિપુર ગામમાં આપે રત્નવતીની સાથે નિવાસ કર્યાં હતા. એ ક્ષિતિપુરપતિએ મારી ઘણી જ સેવા શુશ્રુષા કરી. ધીરે ધીરે ઘા રૂઝવા લાગ્યા. આપના સમાચાર પણ મને અવારનવાર મળતા હતા. આથી ધા જ્યારે એકદમ રૂઝાઈ ગયા અને આપના પણ સમાચાર પૂરા મળ્યા ત્યારે હું ત્યાંથી નીકળી પડયા. ચાલતાં ચાલતાં આજે અહીં આવી પહેાંચ્યા . દૈવને ધન્યવાદ છે કે, જેણે મને આપનાં દર્શન કરાવ્યાં. આ રીતે વરધનુએ પાતાના વ્રત્તાંતથી કુમારને વાકે, કર્યાં. અને કુમારની સાથે એ ત્યાંજ रवा साज्या
એક સમયની વાત છે કે, જ્યારે વસતના સમય આા. ત્યારે ત્યાંના નાગરીકાએ ખૂબ ઠાઠમાઠથી વસતાત્સવ મનાવવાનું નક્કી કર્યું. ઉત્સવ મનાવવા માટે નગરવાસીએ નગરથી બહાર જવા લાગ્યા. કુમાર તથા વરધનુ પણ આ ઉત્સવને જોવાની અભિલાષાથી નગરની બહાર ગયાં, જનતા જ્યારે એ રમત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨