Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१०
उत्तराध्ययनसूत्रे न्वेषयितुं गच्छामि । साऽब्रवीत् - आर्यपुत्र ! नायमवसरो वरधनोरन्वेषणस्य, यतोऽहमेकाकिनी, चौरश्वापदादि संकुलितं चेदमरण्यम् । परिम्लानकुशकण्टकैरनुमीयते यनिकट एव ग्रामोऽस्ति । अतस्तत्र मां नय । अनन्तरं वरधनुमन्वेषय । रत्नवत्या युक्तिमद्वचनमाकर्ण्य कुमारस्तामादाय मगधदेशसीमासंस्थिते क्षितिपुरे ग्रामे समागतः । तस्मिन् ग्रामे प्रविशन् कुमारः सभामध्यस्थितेन क्षितिपति नाम्ना प्रामाधिपतिना दृष्टः । कुमारं दृष्ट्वा स चिन्तयति-नायं साधारणो मनुष्यः । एतदाकृतिरेवास्याऽसाधारणत्वं प्रकटयति, अतो मया सत्कार्योऽयम् । इति विचार्य वरधनु जीवित है अथवा मर गया है। तब तो मैं उसकी खोज करूं ऐसा मेरा कर्तव्य मुझे प्रेरित करता है । अतः मैं उसकी गवेषणा करने के लिये जाता हूं। कुमार की बात सुनकर रत्नवती ने कहा आर्यपुत्र ! यह अवसर बरधनुकी खोज करने का नहीं है, क्यों कि मैं अकेली हूं तथा यह वन भी चौर एवं श्वापदादि हिंसक प्राणीयोंसे भरा हुआ है। परिम्लान कुशकंटक आदिसे यह अनुमान होता है कि ग्राम अब पास ही है। इसलिये मुझे ग्राममें सुरक्षित स्थान पर रखकर फिर आप वरधनुकी खोज करें तो ठीक है । रत्नवती के इस प्रकार युक्तियुक्त वचन सुनकर कुमार सब से पहिले उसको लेकर क्षितिपुर ग्राम में आया। यह ग्राम मगध देश की सीमातट पर बसा हुआ था। कुमार जब उस ग्राम में प्रवेश कर रहा था तब अनेक मनुष्योंके बीच स्थित ग्रामाधिपतिने जिसका नाम क्षितिपति था, उस कुमार को प्रवेश करते हुए देख लिया। अतः देखकर उसने विचार किया कि यह कोई साधारण पुरुष ज्ञात नहीं होता है । आकृति ही इस बात को कह रही है कि यह कोई असाधारण ગયેલ છે, ત્યારે મને મારું કર્તવ્ય એ કહે છે કે હું તેની ધમાં નીકળી પડું. આથી હું તેની શોધ કરવા માટે જાઉં છું. કુમારની વાત સાંભળી રત્નવતીએ કહ્યું, આર્યપુત્ર! આ અવસર વરધનુની શોધ કરવાનું નથી, કારણ કે હું એકલી છું. અને આ વન પણ ચેર તેમજ હિંસક પ્રાણીઓથી ભરેલું છે. પિગલાંઓ અને ઘાસ, કાંટા વગેરેથી એવું અનુમાન બંધાય છે કે નજીકમાં કઈ ગામ હોવું જોઈએ. આથી મને સુરક્ષિતપણે ગામમાં રાખીને પછી આપ વરધનુની શોધ કરે એ ઠીક છે.
રત્નાવતીનું આ પ્રમાણે વચન સાંભળીને કુમાર તેને લઈને ક્ષિતિપુર ગામમાં પહો . કુમાર જ્યારે તે ગામમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે અનેક મનુષ્યોની વચ્ચે ઉભેલા ક્ષિતપતિ નામના ગામના અધિપતિએ કુમારને જે. આથી તેણે વિચાર કર્યો કે, આ આવનાર કેઈ સાધારણ પુરુષ નથી. આકૃતિજ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨