Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०९
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् "हा प्रिय सुहृत् ! मां परित्यज्य-क्य गतः ? परिष्वजस्व मां मलयशीतलेन पाहुयुगलेन ! हे विपद्धन्धो ! त्वत्सदृशं सुहृदं क्वोपलप्स्ये ? अरे रे ! निघृण ! अन्तक ! मम हृदयं छिन्दता त्वया कथं न मम प्राणा अपहताः"। एवं विलपन् कुमारो मूछी गतः।
कुमार्या उपचारेण लब्धचैतन्यः कुमारः पुनरपि विलपन् भृशं रोदिति । कुमारस्येमां दशामवलोक्य रत्नवती सान्त्वचनैः कुमारमाश्वासितवती । कुमारस्तामुवाच-रत्नवति ! न ज्ञायते वरधनुर्मतो जीवन् वाऽस्तीति । अतोऽहं तमविचार किया कि निश्चय से किसी दुष्टने वरधनु को मार दिया है । वस अब क्या था-लगे वे इकदम रोने हा प्रियमित्र ! तुम मुझे अकेला इस वन में छोड़कर कहां चले गये हो। अरे कुछ तो खबर दो चन्दन जैसे शीतल बाहु युगलसे आकर मुझ से मिलो। हे विपत में सहाय करने वाले ! तेरे जैसा सखा अब मुझे कहां मिलेगा ! अरे ओ करालकाल ! निर्दय होकर जब तूने मेरे इस हृद्य को हरण किया तो उसके पहिले तूने मुझे ही क्यों नहीं मार डाला। इस प्रकार विलाप करते २ कुमारको मूर्छा आ गई।।
पतिको मूर्छित देखकर कुमारी ने अनेक उपचारों से कुमार की मूर्छा दूर की। ज्यों ही कुमार स्वस्थ हुआ तो वह फिर से विलाप करने लगा। विलाप करते २ वह खूब रोया भी। कुमार की इस तरह दयनीय दशा देखकर कुमारीने उसको सान्त्वनाप्रद वचनों द्वारा धैर्य बंधाया। कुमारने रत्नवतीसे कहा-रत्नवति ! जब पता ही नहीं पड़ता है कि દુષ્ટ વરધનુને મારી નાખ્યો છે. આ વિચારે તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે રેવા લાગ્યું. પ્રિય મિત્ર! તું મને આ વનમાં એકલે છેડીને કયાં ચાલ્યા ગયા. કાંઈક તે ખબર આપે. ચંદન જેવા શીતળ બાહ યુગલથી આવીને મને મળે. વિપત્તમાં સહાય કરવાવાળા હે મિત્ર ! તારા જેવો મિત્ર હવે મને કયાંથી મળશે ? અરે એ કરાલકાળ ? નિર્દય બનીને જ્યારે તેં મારા આ હદયનું હરણ કર્યું તે એના પહેલાં તે મને જ કેમ ન મારી નાખ્યો? આ પ્રકારને વિલાપ કરતાં કરતાં કુમારને મૂછ આવી ગઈ.
- કુમારને બેહેશ થયેલ જાણીને રત્નાવતીએ અનેક ઉપચારથી તેની મૂઈ દૂર કરી. જ્યારે કુમાર સ્વસ્થ બન્યો તે તે ફરીથી વિલાપ કરવા લાગે. વિલાપ કરતાં કરતાં તે ધ્રુસકે ધ્રુસ્કે રેવા લાગે. કુમારની આ પ્રકારની દયાજનક સ્થિતિ જોઈને રનવતીએ તેને સાંત્વન આપતા શબ્દથી ધીરજ આપી. કુમારે રત્ન વતીને કહ્યું, રસ્તવતી ! જ્યારે ખબર જ નથી પડતી કે વરધનુ જીવિત છે કે, મરી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨