Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०८
उत्तराध्ययनसूत्रे
कुमार ! युवां श्रान्तौ । अतः कियत्कालावधि रथे विश्रामं कुरुतम् । वरधनोर्वचनं निशम्य कुमारो रथे प्रसुप्तः । मार्गे पर्वतीय नदी समायाता । तुरङ्गमाः श्रमखिन्ना अग्रे न चलन्ति । प्रतिबुद्धः कुमारोऽश्वान् श्रमखिनाम् पश्यति, रथाग्रे च वरधनुं न पश्यति । जलमानेतुं वरधनुर्गतो भविष्यतीति विचिन्त्य तं प्रतीक्षमाणः कियकालावधि कुमारस्तत्र स्थितः । परं वरधनुर्नागतः । कुमारश्चिन्तयति - नागतो वरधनु रघुनाऽपि न जाने क्व गतः ? एवं चिन्तयन् कुमार इतस्ततो विलोकयति, तावत्पश्यति रथाग्रभागं रुधिरावलिप्तम् । व्यापादितो वरधनुरिति मन्वानः, जब मार्ग बिलकुल निर्विघ्न- विघ्नरहित देखा तब कुमारसे कहा आप लोग थक गये होंगे अतः कुछ समयतक इसी रथ में विश्राम करें । वरधनुके वचन को सुनकर कुमार रथ में ही सो गया । चलते २ मार्ग में एक पहाड़ी नदी मिली । घोडे चलते २ थक चुके थे अतः उस नदीको पार करने में वे असमर्थ हो चुके थे। इतने में कुमार भी जग पडे तो उन्हों ने सिर्फ रथमें थके हुए घोड़ों को ही देखा वरधनुको नहीं देखा । वरधनु को नहीं देखकर कुमारने विचार किया कि शायद वह पानी लेनेके लिये गया होगा, अतः उसकी प्रतीक्षा में उन्होंने कुछ समय तक रथको वहीं पर रोक रखा। जब यह देखा कि वरधनु अभीतक भी पीछा नहीं लौटा है, तब कुमार ने विचार किया वरधनु अभीतक वापिस नहीं आया है इसका क्या कारण है । वह कहीं गया होगा । इस प्रकार अनिष्ट की आशंका से आकुलित होकर कुमारने इधर उधर ज्यों ही
फैलाई तो रथ के अग्रभाग उनकी दृष्टि में रुधिर से भरा हुआ दिखलाई दिया, रुधिरसे भरे हुए रथ के अग्र भाग को देखते ही कुमार ने
થાકી ગયા હશે! આથી ચેડા વખત આ રથમાં વિશ્રામ કરો. વરધનુનાં વચન સાંભળી કુમાર રથમાં સુઇ ગયા. ચાલતાં ચાલતાં માગમાં એક પહાડી નદી આવી. ઘેાડાએ પણ ચાલતાં થાકી ગયા હતા આથી એ નદીને પાર કરવાની તેમનામાં શક્તિ ન હતી. આ વખતે કુમાર જાગી ગયા ત્યારે તેણે ફક્ત રથના થાકેલા ઘેાડાઓને જોયા વરધનુ ન દેખાયે. વરધનુને ન જોતાં કુમારે વિચાર કર્યાં કે, કદાચ તે પાણી લેવા ગયા હશે. આથી તેમણે તેની રાહ જોઈને થાડા વખત રથને ત્યાં રોકી રાખ્યા. જ્યારે વધતુ ન આવ્યેા ત્યારે કુમારે વિચાર કર્યો કે, વરધનુ હજી સુધી પાછે કેમ ન આવ્યે ? એનું શું કારણ હશે ? તે કયાં ગયા હશે ? આ પ્રકારે અનિšની આશંકાથી આકુળ વ્યાકુળ બનીને કુમારે આજુબાજુ દૃષ્ટિ ફેરવી તેા રથના અગ્રભાગને લેાહીથી ભરેલા જોયા. રૂપીથી ભરેલા રથના આગલા ભાગને જોતાં જ કુમારે વિચાર કર્યો કે, નિશ્ચયથી કાઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨